MCQ
જો ગણ $A$ ના ઘાતગણ પર "ઉપગણ" નો સંબંધએ $. . . .$ થાય.
  • A
    સંમિત
  • વિસંમિત
  • C
    સામ્ય સંબંધ
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: B.
વિસંમિત
The relation is not symmetric, because $A \subset B$ does not imply that $B \subset A$.
But it is anti $-$ symmetric because $A \subset B$ and $B \subset A$
$ \Rightarrow A=B.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f( x )=1+\frac{1}{ x }$ હોય તો $f\left[f\left(\frac{1}{ x }\right)\right]=\ .......... $ જ્યાં $x \neq 0,-1$.
$\int {\left( {6{x^2} + 5x + 4} \right){{\left( {{x^2} + x + 1} \right)}^6} \cdot {x^{27}}dx} $ મેળવો.  (કે જ્યાં $C$ એ સંકલનનો અચળાંક છે.)
 $f(x) = \left\{ {\begin{array}{*{20}{l}}
{\frac{{k\cos x}}{{\pi  - 2x}},}&{{\mkern 1mu} x{\mkern 1mu}  \ne {\mkern 1mu} \frac{\pi }{2}}\\
{3,}&{{\mkern 1mu} x{\mkern 1mu}  = {\mkern 1mu} \frac{\pi }{2}}
\end{array}} \right.\,\,\,x = \frac{\pi }{2}$ આગળ બિંદુએ વિધેય $f$ સતત હોય તો $k$ નું મૂલ્ય શોધો 
વિકલ સમીકરણ $xy\frac{{dy}}{{dx}} = y + 2$ નો પ્રારંભિક શરત $y(2)=0$ ને આધીન વિશિષ્ટ ઉકેલ $..........$ છે.
જો $f(x) = {x^3} + b{x^2} + cx + d,0 < {b^2} < c$. તો $f$ એ . . .
$ m$ ની . . . . કિંમત માટે વક્ર $y = x - {x^2}$ અને રેખા $y = mx$ વચ્ચે ઘેરાએલા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ $\frac{9}{2}$ થાય.
સમીકરણ સંહતિને $2{x_1} - 2{x_2} + {x_3} = \lambda {x_1}\;,\;2{x_1} - 3{x_2} + 2{x_3} = \lambda {x_2}\;\;,\;\; - {x_1} + 2{x_2} = \lambda {x_3}$ યોગ્ય ઉકેલ હોય તેવા બધાજ $\lambda $ ઓનો ગણ . . . . . . છે.
જો $\overrightarrow {AB} = 3i + 5j + 4k$અને $\overrightarrow {AC} = 5i - 5j + 2k$એ $ABC$ ની બાજુઓ હોય તો $A$ માંથી પસાર થતી મધ્યગાની લંબાઇ .............. $\mathrm{unit}$ છે ?
જો $0 < {\rm{ }}|x|{\rm{ }} < \sqrt 2 ,$ માટે  ${\sin ^{ - 1}}\left( {x - \frac{{{x^2}}}{2} + \frac{{{x^3}}}{4} - ....} \right) + {\cos ^{ - 1}}\left( {{x^2} - \frac{{{x^4}}}{2} + \frac{{{x^6}}}{4} - ...} \right) = \frac{\pi }{2}$  તો $x$  ની કિમંત મેળવો.
વિધેય $f(x) = \left\{ \begin{array}{l}|x - 3|\,;\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,x \ge 1\\\frac{1}{4}{x^2} - \frac{3}{2}x + \frac{{13}}{4};\,x < 1\end{array} \right.$ એ . . .