Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ન્યુક્લિયર રિઍકટર $300 \,MW$ જેટલો પાવર આપે છે. યુરેનિયમ $U^{238}$ ના પ્રત્યેક ન્યુક્લિયસના વિખંડનને કારણે $170\, MeV$ ઊર્જા મુક્ત થાય છે, તો દર એક કલાકમાં વિખંડન પામતા યુરેનિયમ પરમાણુઓની સંખ્યા .........
એક રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધ આયુ સમય $\alpha$ એ $1.4 \times 10^{17} \;s$ છે જો એક નમૂનામાં ન્યુક્લિયસની સંખ્યા $2.0 \times 10^{21}$ હોય તો આ નમૂનાની એક્ટિવિટી મેળવો