MCQ
જો $\int_0^k {\frac{{dx}}{{2 + 8{x^2}}}} = \frac{\pi }{{16}}\,,$ તો $k = $
  • A
    $1$
  • $\frac{1}{2}$
  • C
    $\frac{1}{4}$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: B.
$\frac{1}{2}$
b
(b) $\int_0^k {\frac{1}{{2 + 8{x^2}}}dx = \frac{1}{2}\int_0^k {\frac{{dx}}{{1 + {{(2x)}^2}}}= \frac{1}{4}\int_0^{2k} {\frac{{dt}}{{1 + {t^2}}}} } } $

$ = \frac{1}{4}|{\tan ^{ - 1}}t|_0^{2k} = \frac{1}{4}{\tan ^{ - 1}}2k$.

Comparing it with the given value, we get

${\tan ^{ - 1}}2k = \frac{\pi }{4} $

$\Rightarrow 2k = 1$

$ \Rightarrow k = \frac{1}{2}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\overrightarrow{a}$ અને $\overrightarrow{b}$ એ સદિશો એ રીતે છે કે $|\overrightarrow{a}+\overrightarrow{b}|=\sqrt{29}$ અને $\overrightarrow{a}\times(2\hat{i}+3\hat{j}+4\hat{k})=(2\hat{i}+3\hat{j}+4\hat{k})\times\overrightarrow{b},$ તો $(\overrightarrow{a}+\overrightarrow{b})\cdot(-7\hat{i}+2\hat{j}+3\hat{k})$ ની શક્ય કિંમત $.......$ છે.
$\int_{}^{} {\frac{{x + \sin x}}{{1 + \cos x}}\;dx} $ =
જો $\vec a = \hat i + \hat j + \hat k,\,\,\vec b = \hat i - \hat j + \hat k,\,\,\vec c = \hat i + 2\hat j + \hat k$ ,  હોય તો  $\left| {\begin{array}{*{20}{c}}
  {\vec a.\vec a}&{\vec a.\vec b}&{\vec a.\vec c} \\ 
  {\vec b.\vec a}&{\vec b.\vec b}&{\vec b.\vec c} \\ 
  {\vec c.\vec a}&{\vec c.\vec b}&{\vec c.\vec c} 
\end{array}} \right|$ ની કિમત મેળવો. 
જો $0 \leq \theta \leq 2 \pi$ માટે $\mathrm{A}=\left[\begin{array}{ccc}1 & \sin \theta & 1 \\ -\sin \theta & 1 & \sin \theta \\ -1 & -\sin \theta & 1\end{array}\right]$ હોય, તો 
જો $ABC$ માટે $\mathop {AB}\limits^ \to \,\, = \,\,3\overline i + \,4\overline k $ અને $\mathop {Ac}\limits^ \to \,\, = \,\,5\overline i \, - \,2\overline j \, + \,4\overline k $ હોય તો $A$ માંથી દોરેલ મધ્યગાની  લંબાઈ ......છે.
જો $\cos ^{-1}\left(\frac{x}{5}\right)+\operatorname{cosec}^{-1}\left(\frac{5}{4}\right)=\frac{\pi}{2}$ તો $x=$  .....................
જો દ્રિપદી વિતરણ $X$ મા મધ્યક અને વિચરણ અનુક્રમે $2$ અને $1$ હોય તો $X$ ની કિમત એક કરતા વધારે હોય તેની સંભાવના મેળવો. 
$\tan \left( {\frac{1}{2}{{\cos }^{ - 1}}\left( {\frac{{\sqrt 5 }}{3}} \right)} \right)$ મેળવો.
એક મેદાનની સ્ટ્રીટ લાઇટ તેનાથી $12$ મી દૂર આવેલ દિવાલને પ્રકાશિત કરે છે. $2$ મી ઊચો માણસ થાંભલાથી દૂર દિવાલ તરફ $1/2$ મી/સે ના દરથી ચાલે છે. જ્યારે તે દિવાલથી $8$ મી દૂર હોય ત્યારે તેના દિવાલ પરના પડછાયાની લંબાઇ ઘટવાનો દર..... સે છે.
$12\,\,  sin\theta\,\, -\,\,  9\,\,  sin^2\theta$ ની મહત્તમ કિમત મેળવો.