MCQ
જો ${{\left( 2+\sqrt{3} \right)}^{4}}+{{\left( 2-\sqrt{3} \right)}^{4}}=x+y\sqrt{3}$ તો $y=........$
  • $0$
  • B
    $56$
  • C
    $112$
  • D
    $97$

Answer

Correct option: A.
$0$
A
$(2+\sqrt{3})^4=\binom{4}{0}\ 2^4+\binom{4}{1}\ 2^3\sqrt{3}+\binom{4}{2}\ 2^2(\sqrt{3})^2+\binom{4}{3}\ 2(\sqrt{3})^3+\binom{4}{4}(\sqrt{3})^4$
$=16+32\sqrt{3}+72+24\sqrt{3}+9$
તેવી જ રીતે
$(2-\sqrt{3})^4=16-32\sqrt{3}+72-24\sqrt{3}+9$
તો $(2+\sqrt{3})^4+(2-\sqrt{3})^4$
$=32+144+18=194=x+y\sqrt{3}$
$x=144$ અને $y=0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રેખા $4x -3y + 2 = 0$ ને સમાંતર અને ઉંગમબિંદુથી $\frac {3}{5}$ અંતરે આવેલ રેખા હોય તો નીચેનામાંથી ક્યું બિંદુ આ બંને સમાંતર રેખામાંથી કોઈ પણ રેખા પર આવેલ હોય ? 
સમીકરણ $x^{2/3} + x^{1/3} - 2 = 0$ ના બીજ કયાં છે ?
જો અક્ષોને ઘડિયાળની વિરૂદ્ધ દિશામાં  $30° $ ના ખૂણે ફેરવવામાં આવે તો નવી અક્ષની સાપેક્ષે બિંદુ $(4\,,\,\,\, - 2\sqrt 3 \,)$ ના યામ શોધો.
જેનો $X-$ અંતઃખંડ $3$ હોય તેવી રેખા $\sqrt{3}x-y+5=0$ ને લંબરેખાનું સમીકરણ $...........$ છે.
$\sqrt[3]{\sqrt{5}+i\sqrt{3}}$ ને સંગત બિંદુ ............. .
જો $a, b$ અને $c$ એ સમાંતર શ્રેણીના અનુક્રમે $7^{th},\,11^{th}$ અને $13^{th}$ માં પદો હોય તથા  $a, b$ અને $c$ એ ત્રણેય સમગુણોત્તર ના ક્રમિક પદો હોય તો $\frac {a}{c}$ ની કિમત મેળવો. 
$\mathop {\lim }\limits_{x \to 3} \,[x] = . . . .$, (કે જ્યાં $[.] =$ મહતમ પૃણાંક વિધેય છે )
જે ઉપવલયનું એક શિરોબિંદુ  $(0, 7)$ હોય અને નિયામિકા $y = 12 $ હોય, તે ઉપવલયનું સમીકરણ....
લીપ વર્ષ સિવાયના વર્ષમાં $53$ રવિવાર હોવાની સંભાવના કેટલી થાય ?
$1$ થી $9$ સુધીના અંકોની મદદથી પુનરાવર્તન સિવાય બનતી $4$ અંકોની બધી જ સંખ્યાઓના એકમના અંકોનો સ૨વાળો ...... છે.