MCQ
$\mathop {\lim }\limits_{x \to 3} \,[x] = . . . .$, (કે જ્યાં $[.] =$ મહતમ પૃણાંક વિધેય છે )
  • A
    $2$
  • B
    $3$
  • અસ્તિત્વ નથી.
  • D
    એકપણ નહી.

Answer

Correct option: C.
અસ્તિત્વ નથી.
c
(c) $\mathop {\lim }\limits_{h \to {0^ + }} \,[3 + h] = 3$ and $\mathop {\lim }\limits_{h \to {0^ - }} \,[3 - h] = 2$

$\therefore$ $\mathop {\lim }\limits_{x \to 3} \,\,[x]$ does not exist.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો આપેલ આવ્રુતિ વિતરણનો વિચરણ $50$ હોય તો 

Class $10-20$ $20-30$ $30-40$
Frequency $2$ $x$ $2$

$x$ ની કિમત મેળવો 

$\triangle ABC$ ની બાજુઓનાં મા૫ સમાંત૨ શ્રેણીમાં છે , $a$ $<$ $min\left\{b,c\right\} $ તો $\cos A$ માટે નીચેનામાંથી કઈ કીમત શક્ય છે ?
ત્રિકોણની બે બાજુઓના શિરોબિંદુઑ $(0, 2)$ અને $(4, 3)$ છે જો ત્રિકોનનું લંબકેન્દ્ર ઊંગમબિંદુ પર આવેલ હોય તો ત્રિકોણનું ત્રીજું શિરોબિંદુ ક્યાં ચરણમાં આવેલ છે.?
પ્રથમ $100$ પ્રાકૃતિક સંખ્યામાંથી યાદચ્છિક રીતે ત્રણ ભિન્ન સંખ્યાઓ પસંદ કરવામાં આવે, તો તે ત્રણેય $2$ તેમજ $3$ બંને વડે વિભાજ્ય હોવાની સંભાવના ...... થાય.
જો $^n{C_r} = 84,{\;^n}{C_{r - 1}} = 36$ અને  $^nC_{r+1}=126 $ હોય , તો  $n =..........$
સમતલમાં $8$ બિંદુઓ છે. આ પૈકી $4$ સમરેખ છે. આ બિંદુઓને જોડતાં મળતાં ત્રિકોણની સંખ્યા કેટલી થાય ?
$z_1$ અને $z_2$ એ સમીકરણ $3z^2 + 3z + b = 0$ ના બીજો છે જો ઊંગમબિંદુ, $A(z_1)$, $B(z_2) $ એ સમબાજુ ત્રિકોણ બનાવે તો $b$ ની કિમત મેળવો 
દરેક પ્રાકૃતિક સંખ્યા  $m, n$ માટે જો $(1-y)^{m}(1+y)^{n}=1+a_{1} y+a_{2} y^{2}+\ldots .+a_{m+n} y^{m+n}$ અને $a_{1}=a_{2}$ $=10$, હોય તો  $(m+n)$ ની કિમંત મેળવો.
$a$ અને $b$ વચ્ચેના $n$ સમાંતર મધ્યકોનો સરવાળો કેટલો થાય ?
જો $n$ એ ધન પૂર્ણાક હોય , તો ${(1 + i)^n} + {(1 - i)^n}$ = . . .