MCQ
જો $ \begin{bmatrix} 1 & x & 1\end{bmatrix}  \begin{bmatrix} 1 & 3 & 2 \\ 0 & 5 & 1 \\ 0 & 3 & 2\end{bmatrix}\   \begin{bmatrix}{l} \\ 1 \\ x\end{bmatrix} =0$ તો $x=........$
  • A
    $\frac{-9 \pm \sqrt{35}}{2}$
  • B
    $\frac{-7 \pm \sqrt{53}}{2}$
  • $\frac{-9 \pm \sqrt{53}}{2}$
  • D
    $\frac{-7 \pm \sqrt{35}}{2}$

Answer

Correct option: C.
$\frac{-9 \pm \sqrt{53}}{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પરવલય $y^2 = x$ એ વર્તુળ $x^2 + y^2 = 2$ ને બે ભાગમાં વિભાજિત કરે છે તો તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર મેળવો. 
વિકલ સમીકરણ $\frac{d y}{d x}= e ^{ x + y }$ નો વ્યાપક ઉકેલ $…..$ થશે.
ધારોકે $A$ એ કક્ષા $2$ વાળો પૂર્ણાક ઘટકોનો સંમિત શ્રેણિક છે. જે $A^2$ નાં વિકર્ણોના ઘટકોનો સરવાળો $1$ હોય, તો આવા શક્ય શ્રેણિકોની સંખ્યા ............. છે.
સમીકરણની સંહતિ $\lambda x + y + z = 0, - x + \lambda y + z = 0, - x - y + \lambda z = 0$ ને શૂન્યતર ઉકેલ હોય, તો $\lambda $ ની કિમત મેળવો.
ધા૨ો કે $g (x) = 2f \left(\frac{x}{2}\right) + f (1-x)$ અને $0 \leq x \leq 1$ માટે અને $f'' (x) < 0$ તો $g(x)$ એ
જો કોઈક $x \in \left( { - 1,1} \right)$ માટે ${\sin ^{ - 1}}x = \frac{\pi }{{11}},$ તો ${\cos ^{ - 1}}x = .........$
અહી $y=y(x)$ એ દરેક $x>0$ માટે સમીકરણ $\frac{d y}{d x}-|A|=0$ નું સમાધાન કરે છે જ્યાં $A=\left[\begin{array}{ccc}y & \sin x & 1 \\ 0 & -1 & 1 \\ 2 & 0 & \frac{1}{x}\end{array}\right] $ આપેલ છે. જો $y(\pi)=\pi+2$ હોય તો $y\left(\frac{\pi}{2}\right)$ ની કિમંત મેળવો.
જો $m$ એ શૂન્યતર સંખ્યા છે અને  $\int \frac{x^{5 m-1}+2 x^{4 m-1}}{\left(x^{2 m}+x^{m}+1\right)^{3}} d x=f(x)+c$ , તો  $f(x)$ મેળવો.
અહી $f$ એ વિકલનીય વિધેય છે જે $f ( x )=\frac{2}{\sqrt{3}} \int_{0}^{\sqrt{3}} f \left(\frac{\lambda^{2} x }{3}\right) d \lambda, x >0$  અને $f (1)=\sqrt{3}$ નું સમાધાન કરે છે. જો $y=f(x)$ એ $(\alpha, 6)$ માંથી પસાર થાય છે  $\alpha$ ની કિમંત $.........$ થાય.
જો $y = \log x.{e^{(\tan x + {x^2})}},$  તો ${{dy} \over {dx}} = $