MCQ
જો $\left| {\begin{array}{*{20}{c}}1&2&4\\2&x&5\\4&{ - 2}&1\end{array}} \right| = 0,$ તો $x=...... .$
  • $2$
  • B
    $-2$
  • C
    $\frac{14}{5}$
  • D
    $-\frac{14}{5}$

Answer

Correct option: A.
$2$
A

બીજી હારને લઈને વિસ્તરણ કરતાં,

$-2(2+8)+x(1-16)-5(-2-8)=0$

$\therefore -20-15x+50=0$

$\therefore 30=15x$

$\therefore x=2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $x_{0}$ એ વિધેય $f(x)=\vec{a} \cdot(\vec{b} \times \vec{c}),$ ના સ્થાનીય મહત્તમ કિમત ધરાવતું બિંદુ છે જ્યાં $\vec{a}=x \hat{i}-2 \hat{j}+3 \hat{k}$ $\overrightarrow{ b }=-2 \hat{ i }+ x \hat{ j }-\hat{ k }$ અને $\overrightarrow{ c }=7 \hat{ i }-2 \hat{ j }+ x \hat{ k } \cdot$ હોય તો $x=x_{0}$ આગળ $\vec{a} \cdot \vec{b}+\vec{b} \cdot \vec{c}+\vec{c} \cdot \vec{a}$ ની કિમત શોધો 
$3 \times 3$  કક્ષાવાળા કેટલા  શ્રેણિક $A$ મળે કે જેના ઘટકોનો ગણ  $\{-1,0,1\}$ હોય અને $\mathrm{AA}^{\mathrm{T}}$ ના વિકર્ણો ઘટકોનો સરવાળો $3$ થાય.
જો $\overrightarrow a ,\overrightarrow b $ અને $\overrightarrow c $ એકમ સમતલીય સદિશો હોય, તો અદિશ ત્રી $-$ ગુણાકાર $\left[ {2\overrightarrow a - \overrightarrow b ,2\overrightarrow a - \overrightarrow c ,2\overrightarrow c - \overrightarrow a } \right] = \ ........$
જો $A =\left[\begin{array}{lll}3 & -3 & 4 \\ 2 & -3 & 4 \\ 0 & -1 & 1\end{array}\right]$, તો $A ^{-1}=$_______.
જો રેખાઓની સંહતિ $x+ ay+z\,= 3$ ; $x + 2y+ 2z\, = 6$ ; $x+5y+ 3z\, = b$ ને એકપણ ઉકેલ શકય ન હોય તો  . . .
$\int {\cos ({{\log }_e}x)\,dx} $ =
ધારો કે $A$ એ $3\times3$ એ સામાન્ય શ્રેણીક છે અને $(A - 3I) (A- 5I)\, = 0$, કે જ્યાં $I\,= I_3$ અને $O\,= O_3$. જો $\alpha A + \beta A^{- 1}\, = 4I$, તો $\alpha + \beta  = . .. $
વિકલ સમીકરણ $\cos x\;dy = y\left( {\sin x - y} \right)dx,0 < x < \frac{\pi }{2}$ નો ઉકેલ મેળવો.
$\alpha, \beta \in \mathbb{R}$ અને એક પ્રાકૃતિક સંખ્યા $n$ માટે, ધારોકે $A_r=\left|\begin{array}{ccc}r & 1 & \frac{n^2}{2}+\alpha \\ 2 r & 2 & n^2-\beta \\ 3 r-2 & 3 & \frac{n(3 n-1)}{2}\end{array}\right|$ તો $2 A_{10}-A_8=$.........................
$ x \ge 6, y \ge 2, 2x + y \ge 10, x \ge 0, y \ge 0 $ શરતોને આધીન $ Z = 6x + 10y $ ની ન્યૂનતમ કિંમત શોધો. સુરેખ આયોજનના પ્રશ્નમાં _______ મર્યાદાઓ બિનજરૂરી છે.