MCQ
જો $\left|\begin{array}{cc}x & 2 \\ 18 & x\end{array}\right|=\left|\begin{array}{cc}6 & 2 \\ 18 & 6\end{array}\right|$હોય, તો x = …………………
  • A
    $6$
  • $\pm 6$
  • C
    $-6$
  • D
    $0$

Answer

Correct option: B.
$\pm 6$
$\left|\begin{array}{cc}x & 2 \\ 18 & x\end{array}\right|=\left|\begin{array}{cc}6 & 2 \\ 18 & 6\end{array}\right|$
$\therefore x^2 – 36 = 36 – 36$
$\therefore x^2 = 36$
$x = \pm 6$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $f(x)$ એ વિકલનીય વિધેય છે અને $G$ એ $f(x)$ નો આલેખ છે. જો $P(a,f(a))$ એ $G$ ૫૨ $(0,0)$ થી સૈાથી નજીકનું બિંદુ હોય , તો $f(a) f’(a) =\ ………..$
$\lim_{x \rightarrow 0}\frac{x \ tan \ 2x-2x \ tan \ x}{(1-cos \ 2x)^2}=..........$
સદીશ $\vec{a}=2 \hat{i}+\hat{j}-2 \hat{k}$ અને $\vec{b}=\hat{i}+\hat{j} $ આપેલ છે. જો સદીશ $\vec{c}$ એ આપેલ છે કે જેથી $\vec{a} \cdot \vec{c}=|\vec{c}|,|\vec{c}-\vec{a}|=2 \sqrt{2}$ થાય છે અને  $(\vec{a} \times \vec{b})$ અને $\vec{c}$ વચ્ચેનો ખૂણો  $\frac{\pi}{6}$ હોય તો $|(\vec{a} \times \vec{b}) \times \vec{c}|$ ની કિમંત મેળવો.
$\log _{ e } 2 \frac{ d }{ dx }\left(\log _{\cos x } \operatorname{cosec} x \right)$ ની $x=\frac{\pi}{4}$ આગળ કિમંત મેળવો.
${\tan ^{ - 1}}\frac{{a - b}}{{1 + ab}} + {\tan ^{ - 1}}\frac{{b - c}}{{1 + bc}} = $
$\smallint \frac{{2{x^{12}} + 5{x^9}}}{{{{\left( {{x^5} + {x^3} + 1} \right)}^3}}}dx = $
જો $A = \{ {x_1},\,{x_2},\,............,{x_7}\} $ અને $B = \{ {y_1},\,{y_2},\,{y_3}\} $ બે ગણ છે કે જે અનુક્રમે સાત અને ત્રણ ઘટકો ધરાવે છે . તો ગણ $A$ માં બરાબર ત્રણ ઘટકો હોય કે જેથી $f(x)\, = y_2$ થાય તેવા $f : A \rightarrow B$ પરના વ્યાપ્ત વિધેય ની સંખ્યા મેળવો.
જો $f(x)\, = \frac{{2 - \sqrt {x + 4} }}{{\sin 2x}},\,\,(x \ne 0)$ એ $x = 0$ આગળ સતત હોય તો $f(0)$ મેળવો.
$I = \int {\frac{{dx}}{{(1 + {e^x})\,\,(1 + {e^{ - x}})}}} $નું સંકલન મેળવો.
વિધેય $f(x) = {\sin ^{ - 1}}5x$ નો પ્રદેશ મેળવો.