MCQ
જો $\left|\begin{array}{ll}3 & x \\ x & 1\end{array}\right|=\left|\begin{array}{ll}3 & 2 \\ 4 & 1\end{array}\right|$ તો $x$ ની કિંમત .. છે.
  • A
    $2$
  • B
    $\pm 2$
  • C
    $\pm 1$
  • D
    $\pm 2 \sqrt{2}$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} + \frac{y}{x} = \sin x$ નો ઉકેલ મેળવો.
મર્યાદાઓ $-x+y \leq 1,-x+3 y \leq 9, x \geq 0, y \geq 0$  ...............
જો $f(x)=$ $\begin{cases}
\frac{ln(1+sgn[x]+{x}^2)}{1-cos{x}} & \text{ if } x\neq0 \\ 
 & k\text{ if } x= 0
\end{cases}$ તો  . . .         (જ્યાં [.], {.} અને $sgn\ x$ એ મહતમ પૂર્ણાંક વિધેય , અપૂર્ણાંક વિધેય , અને ચિહ્ન વિધેય છે.)
જો $f$ અને $g$ એ $R$ પર વિકલનીય વિધેય છે કે જેથી દરેક $x\in R$ માટે $f'(x) > 0$ અને $g'(x) < 0$ તો દરેક  $x$  માટે 
$A$ અને $B$ બે બિંદુઓ છે. $A$ નો સ્થાનસદિશ $6b - 2a$ છે. $P$ એ રેખા $AB$ નું $1 : 2.$ ગુણોત્તરમાં વિભાજન કરે છે. જો $a - b$ એ $P$ નો સ્થાન સદિશ હોય તો $B$ નો સ્થાન સદિશ શુ થાય ?
$f(x) = \left| {\begin{array}{*{20}{c}}
{{x^3}}&{{x^2}}&{3{x^2}}\\
1&{ - 6}&4\\
p&{{p^2}}&{{p^3}}
\end{array}} \right|$ , કે જ્યાં $p$ એ અચળ છે , તો ${{{d^3}f(x)} \over {d{x^3}}}  = . . .$
$\tan \left( {{\cot }^{-1}}x \right)=\sin \left( {{\cot }^{-1}}\frac{1}{2} \right),$ ની મૂળભૂત કિંમતો ધ્યાનમાં લેતા $x=.........$
સદિશો $b$ અને $c$ એ અનુક્રમે ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પચ્વિમ દિશામા અને $|b|=|c|= 4$ હોય તો સદિશ $d = c -b$ ની દિશા અને મુલ્ય મેળવો. 
જો $a, b, c$ એ વિષસમતલીય સદિશ હોય તો $\frac{{a\,.\,b \times c}}{{c \times a\,.\,b}} + \frac{{b\,.\,a \times c}}{{c\,.\,a \times b}}$=   
જો ${x^m}{y^n} = 2{(x + y)^{m + n}},$ તો ${{dy} \over {dx}} = . . . . .$