MCQ
જો $\mathop {\lim }\limits_{x \to a} \frac{{{x^9} + {a^9}}}{{x + a}} = 9$, તો $a = $
  • A
    ${9^{1/8}}$
  • B
    $ \pm 2$
  • C
    $ \pm 3$
  • D
    એકપણ નહી.

Answer

$(a)$ $\mathop {\lim }\limits_{x \to a} \,\frac{{{x^9} + {a^9}}}{{x + a}} = 9\,\, $

$\Rightarrow \,\,\frac{{2{a^9}}}{{2a}} = 9\,\, \Rightarrow \,\,{a^8} = 9$

$ \Rightarrow \,\,\,\,a = {9^{1/8}}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અતિવલય $7{{x}^{2}}-12{{y}^{2}}=84$ પરના કોઈ બિંદુથી નાભિ સુધીના અંતરનો તફાવત ........ .
જે ઉપવલયનું કેન્દ્ર ઉગમબિંદુ આગળ હોય અને જે બિંદુઓ $(-3, 1) $ અને $ (2, -2) $ માંથી પસાર થતા ઉપવલયનું સમીકરણ $(a > b)$ .....
વર્તુળ ${{x}^{2}}+{{y}^{2}}+4x+25y+m=0$ એ વર્તુળ ${{x}^{2}}+{{y}^{2}}-4x-4y+n=0$ ના પરિઘને દુભાગે, તો $n-m=$ ....... થાય
અવલોકનો $3,5,7,2\,k , 12,16,21,24$ ને ચડતા ક્રમમાં ગોઠવી ને મધ્યસ્થની સરેરાશ વિચલન $6$  હોય તો મધ્યસ્થ મેળવો.
$\sqrt {{{(x - 2)}^2} + {{(y + 1)}^2}} \,\, + \,\,\sqrt {{{(x + 2)}^2} + {{(y + 4)}^2}} \,\, = \,\,5$ સમીકરણ શું દર્શાવે છે ?
$\left(A\cup B \cup C\right)\cap \left(A'\cup B \cup C\right) \cap B' \cap C'= $ ............
જો ગુણાકાર $\left(1+x+x^{2}+\ldots+x^{2 n}\right)\left(1-x+x^{2}-x^{3}+\ldots+x^{2 n}\right)$ માં $x$ ની બધીજ યુગ્મ ઘાતાંકનો સરવાળો $61,$ હોય તો  $\mathrm{n}$ મેળવો.
${\cos ^2}48^\circ - {\sin ^2}12^\circ = $
જો કોઈ રેખા બિંદુ $O$ માથી પસાર થતી હોય તથા રેખા $3y= 10 - 4x$ અને $8x + 6y+ 5 = 0$ ને અનુક્રમે બિંદુ $ A$ અને $B$ માં છેદે છે તો બિંદુ $O$ એ રેખાખંડ $AB$ નું ક્યાં ગુણોતરમાં વિભાજન કરે છે ?
${(1 + i)^8} + {(1 - i)^8}$ = . . .