Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સવારના સમયે આયનોસ્ફિયર સ્તરની મહત્તમ ઇલેકટ્રૉન ઘનતા $10^{10}m^{-3}$ છે. બપોરના સમયે મહત્તમ ઇલેકટ્રૉન ઘનતા વધીને $ 2 × 10^{10}m^{-3}$ થાય છે. તો બપોરના સમયની ક્રાંતિ આવૃત્તિ અને સવારના સમયની ક્રાંતિ આવૃત્તિનો ગુણોત્તર કેટલો થાય?
$20\, {kHz}$ આવૃતિ અને $20 \,volt$ મહત્તમ વોલ્ટેજનું મૂલ્ય ધરાવતા સંદેશ સિગ્નલનો ઉપયોગ $1 \,{MHz}$ આવૃતિ અને $20\,volt$ મહત્તમ વોલ્ટેજનું મૂલ્ય ધરાવતા વાહક તરંગને મોડ્યુલેટ કરવા માટે થાય છે. મોડ્યુલેશન અંક કેટલો હશે?
એમ્પ્લિટુડ મોડ્યુલેટેડ તરંગનું સમીકરણ $v_{m}=5(1+0.6 \cos 6280 t) \sin \left(211 \times 10^{4} t \right)\; volts$ હોય તો તેનો ન્યુનત્તમ અને મહત્તમ એમ્પ્લિટુડ(કંપવિસ્તાર) કેટલો હશે?