એક કોઈલનો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે લટકાવેલ છે જેથી કોઈલનું સમતલ એ બળની ચુંબકીય રેખાઓ સાથે સમાંતર રહે. જ્યારે કોઈલમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તે દોલનો કરે છે. તેને રોકવા ખૂબ મુશ્કેલ છે. પણ જો એલ્યુમિનિયમ પ્લેટને કોઈલની નજીક રાખવામાં આવે તો, તે રોકાઈ જાય છે. તેનુ કારણ