MCQ
જો $n(A^ 2 ) = 25$ હોય, તો $n (A)$ = ..........
  • $5$
  • B
    $\pm 5$
  • C
    $25$
  • D
    $10$

Answer

Correct option: A.
$5$
A

$n(A^2) = 25$

$n(A \times A) = 5 \times 5$

$n(A) = 5$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અહી $\alpha, \beta$ એ સમીકરણ $x^{2}-\sqrt{2} x+\sqrt{6}=0$ અને $\frac{1}{\alpha^{2}}+1, \frac{1}{\beta^{2}}+1$ એ સમીકરણ $x^{2}+a x+b=0$ ના બીજ છે. તો સમીકરણ $x ^{2}-( a + b -2) x +( a + b +2)$ $=0$ ના બીજ $...$ 
જે જીવા વર્તૂળના $x^2 + y^2 = a^2$ ના કેન્દ્ર આગળ કાટખૂણો બનાવે તે જીવાના મધ્યબિંદુનો બિંદુપથ શોધો.
ત્રિકોણ $\mathrm{ABC}$ ની બાજુ $\mathrm{AB}$ પર, $\mathrm{A}$ અને $\mathrm{B}$ સિવાયના, $5$ બિંદુઓ $\mathrm{P}_1, \mathrm{P}_2, \mathrm{P}_2, \mathrm{P}_4, \mathrm{P}_5$ આવેલા છે. એજ પ્રમાણે ત્રિકોણની બાજુ $B C$ પર $6$ બિંદુઓ $P_6, P_7, \ldots, P_{11}$ આવેલા છે તથા બાજુ $C A$ પર $7$ બિંદુઓ $P_{12}, P_{13} \ldots, P_{18}$ આવેલા છે. બિંદુઓ $\mathrm{P}_1, \mathrm{P}_2, \ldots, \mathrm{P}_{18}$ ને શિરોબિંદુઓ તરફ લઇને બનતા ત્રિકોણોની સંખ્યા ......... છે.
એવા કેટલા સમીકરણો મળે કે જેના સ્વરૂપો $ax^2 + bx + 1 = 0$ માં હોય અને વાસ્તવિક ઉકેલો મળે ? જ્યાં $a, b \in \{1, 2, 3, 4\}$
$\mathop {\lim }\limits_{n \to \infty } \left( {\frac{{{{\left( {n + 1} \right)}^{1/3}}}}{{{n^{4/3}}}} + \frac{{{{\left( {n + 2} \right)}^{1/3}}}}{{{n^{4/3}}}} + .... + \frac{{{{\left( {2n} \right)}^{1/3}}}}{{{n^{4/3}}}}} \right)$ = 
જો સમીકરણ $x^2 - bx+ c = 0$ ના બીજ બે ક્રમિક પૂર્ણાકો હોય, તો $b^2 - 4c = ......$
એક પાસાઓ એ રીતે છે કે જેથી દરેક અયુગ્મ સંખ્યા આવવાની સંભાવના એ યુગ્મ આવવાની સંભાવના કરતા બમણી છે જો ઘટના $E$ એ એકવાર ફેંકવાથી મળતી સંખ્યા $4$ કે તેનાથી વધારે આવે તેની સંભાવના $P(E)$ મેળવો. 
$\lim_{\theta \rightarrow 0} \frac{1-\cos \left\{ 1-\cos \left( 1-\cos \theta \right) \right\}}{{{\theta }^{8}}}=......$
વર્તૂળો ${(x - 1)^2} + {(y - 3)^2} = {r^2}$ અને ${x^2} + {y^2} - 8x + 2y + 8 = 0$ બે ભિન્ન બિંદુમાં છેદે તો,
જો $n$ એ ધન પૂર્ણાક હોય , તો આપેલ સંબંધ પૈકી ક્યૂ અસત્ય છે.