જો નોન-ચેલેટીંગ સંકીર્ણમાં કેન્દ્રિય ધાતુ ધનાયન $M^{2+}$ નો $E.A.N.$ $36$ છે અને ધાતુ $M$નો અણુ નંબર $26$ છે, પછી આ સંકીર્ણમાં એકદંતીય લિગાન્ડની સંખ્યા  કેટલી છે?
Advanced
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અષ્ટફલકીય હોમોસેપ્ટિસક $Mn(II)$ ના સંકિર્ણની ચુંબકીય ચાકમાત્રા $5.9\,BM$ છે. તો આ સંકિર્ણ માટે યોગ્ય લિગાન્ડ કયો છે?
    View Solution
  • 2
    કયું સંયોજન ચતુષ્ફલકીય આકાર ધરાવે છે?
    View Solution
  • 3
    નીચેના પૈકી ક્યુ $EAN$ નિયમનું પાલન કરે છે ?
    View Solution
  • 4
    નીચેનામાંથી કયામાં પ્રકાશિય સમઘટક  નથી ?
    View Solution
  • 5
    નીચેનામાંથી ફેસિયલ અને મેરિડિયોન પ્રકારની સમઘટતા કોણ ધરાવી શકશે ?
    View Solution
  • 6
    નીચેનાં પકી કયું અષ્ટફલકીય સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા દર્શાવતું નથી? ($A$ અને $B$ એકદંતીય લિગેન્ડ છે)
    View Solution
  • 7
    પેંટાએમ્માઇનસ્લ્ફેટોકોબાલ્ટ $(III)$ બ્રોમાઇડ અને પેટાએમ્માઇનસ્લ્ફેટોકોબાલ્ટ $(III)$ ક્લોરાઇડ વચ્ચેની સમધટકતા........ પ્રકારની છે.
    View Solution
  • 8
    નીચેનામાંથી કયાને કાર્બનિકધાતુ  સંયોજન તરીકે માનવામાં આવતું નથી.
    View Solution
  • 9
    $[Ni(Cl)_4]^{2-}$ સંકીર્ણ આયનની ચુંબકીય ચાકમાત્રાનું સૈદ્ધાંતિક મૂલ્ય .......... $B.M.$ છે.
    View Solution
  • 10
    .....સંકીર્ણ રંગીન હોય છે.
    View Solution