MCQ
જો ${}^n{P_4}\;:\;{}^n{P_5} = 1:2$, તો $n = $
  • A
    $4$
  • B
    $5$
  • $6$
  • D
    $7$

Answer

Correct option: C.
$6$
c
(c) $\frac{{n\;!}}{{(n - 4)\;!}} \times \frac{{(n - 5)\;!}}{{n\;!}} = \frac{1}{2}$

$\Rightarrow n - 4 = 2 $

$\Rightarrow n = 6$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્તૂળ $x^2 + y^2 = 1$ દ્વારા રેખા $x + y = 1$ પર બનતા અંત:ખંડની લંબાઈ :
સમીકરણ $\left( {\cos \frac{\pi }{2} + i\sin \frac{\pi }{2}} \right)$ $\,\left( {\cos \frac{\pi }{{{2^2}}} + i\sin \frac{\pi }{{{2^2}}}} \right)$........થી $\infty $ ની કિમત મેળવો.
સમીકરણ $(\sqrt 3  - 1)\,\sin \,\theta \, + \,(\sqrt 3  + 1)\,\cos \theta \, = \,2$ ના બધા $n \in Z$ ના વ્યાપક ઉકેલ મેળવો. 
જો $sin x + sin^2 x = 1,$ તો મુલ્ય .......... $cos^{12}x + 3cos^{10}x + 3cos^8x + cos^6x + 2cos^4x + cos^2x - 2 = .......$
જેનો વ્યાસ રેખા $3y = x + 7$ પર આવેલ હોય તેવા વર્તુળની અંતર્ગત લંબચોરસ આવેલ છે જો બે નજીકના શિરોબિંદુઓ અનુક્રમે $(-8, 5)$ અને $(6, 5)$ હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ ચો.એકમમાં મેળવો. 
જો $2x + y + \lambda = 0$ એ પરવલય $y^2 = -8x,$ ની નાભિ જીવા હોય, તો $\lambda$ નું મૂલ્ય શોધો.
સમીકરણ $ln(1 + sin^2x) = 1 -ln(5 + x^2)$ ના ઉકેલોની સંખ્યા મેળવો 
ઉપવલય $\frac{{{x^2}}}{{36}}\,\, + \;\,\frac{{{y^2}}}{{49}}\,\, = \,\,1$ ના નાભિલંબની લંબાઈ મેળવો.
એક વર્ગના $10$ વિધ્યાર્થીઓના સરેરાશ ગુણ $60$ અને પ્રમાણિત વિચલન $4$ છે જ્યારે બીજા દસ વિધ્યાર્થીઓના સરેરાશ ગુણ $40$ અને પ્રમાણિત વિચલન $6$ છે જો બધા $20$ વિધ્યાર્થીઓને સાથે લેવામાં આવે તો પ્રમાણિત વિચલન મેળવો. 
$\left(1-x+2 x^3\right)^{10}$ માં $x^7$ સહગુણક $...............$ છે.