MCQ
$\left(1-x+2 x^3\right)^{10}$ માં $x^7$ સહગુણક $...............$ છે.
  • A
    $960$
  • B
    $950$
  • C
    $940$
  • D
    $960$

Answer

$\text { General term }=\frac{10 !}{r_{1} ! \cdot r_{2} ! \cdot r_{3} !}(-1)^{r_2} \cdot(2)^{r_3} x^{r_2+3 r_3}$

where $r_1+r_2+r_3=10$ and $r_2+3 r_3=7$

$\begin{array}{lll}r_1 & r_2 & r_3 \\ 3 & 7 & 0 \\ 5 & 4 & 1 \\ 7 & 1 & 2\end{array}$

Required coefficient

$=\frac{10 !}{3 ! .7 !}(-1)^7+\frac{10 !}{5 ! .4 !}(-1)^4(2)+\frac{10 !}{7 ! \cdot 2 !}(-1)^1(2)^2$

$=-120+2520-1440=960$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$'MOBILE'$ શબ્દના અક્ષરો વડે કેટલા શબ્દો બનાવી શકાય ? જ્યારે વ્યંજનો હંમેશા અયુગ્મ સ્થાન ધરાવે છે.
સમીકરણ $2 x^2-8 x+k=0$નું એક બીજ અંતરાલ $(1,2)$માં આવે તેનું બીજું બીજ અંતરાલ $(2,3)$માં આવે,તે માટેની $k$ની પૂર્ણાંક કિંમતોની સંખ્યા $...........$ છે.
પરવલયો${y^2} = 4x$ અને ${x^2} = - 32y$, બંનેને સ્પર્શતી રેખાનો ઢાળ મેળવો. .
$4 .×^{ 15}P_r = 3. 16P_{r-1}$ હોય, તો $r = ...........$
ધારો કે વક્ર ${{C}_{1}}:{{y}^{2}}=4x$ અને ${{C}_{2}}:{{x}^{2}}+{{y}^{2}}-6x+1={0},$ તો .......... .
$\mathop {\lim }\limits_{x \to - 1} \frac{{\sqrt \pi - \sqrt {{{\cos }^{ - 1}}x} }}{{\sqrt {x + 1} }} = . . . $
$A\left( 1,4 \right)$ માંથી પસાર થતી $-2$ ઢાળવાળી રેખાનું સમીકરણ $=.........$
ધારો કે  $C=\left\{(x, y) \mid x^2-2^y=2023, x, y \in \mathbb{N}\right\}$.તો  $\sum_{(x, y) \in C}(x+y)$ =__________.
જો $f(x)=\frac{|x^3-3x^2+2x|}{x^3-3x^2+2x}$ હોય તો નીચેનામાંથી કયા ગણના ઘટકો માટે $\lim_{x \rightarrow a}f(x)$ નું અસ્તિત્વ નથી.
શ્રેણી $2,\,5,\,8...$ ના $2n$ પદનો સરવાળો એ શ્રેણી $57,\,59,\,61...$,ના $n$ પદના સરવાળા બરાબર હોય તો $n$ મેળવો.