MCQ
જો $|\,(a \times b)\,.\,c\,|\, = \,|a|\,\,|b|\,\,|c|,$ તો  . . .  .
  • A
    $a\,.\,b = b\,.\,c = 0$
  • B
    $b\,.\,c = c\,.\,a = 0$
  • C
    $c\,.\,a = a\,.\,b = 0$
  • $a\,.\,b = b\,.\,c = c\,.\,a = 0$

Answer

Correct option: D.
$a\,.\,b = b\,.\,c = c\,.\,a = 0$
(d) We have $|(a \times b).c| = |a||b||c|$

$ \Rightarrow \left| {|a||b|\sin \theta \,n.c} \right| = |a||b||c|$

$ \Rightarrow \left| {|a||b||c|\sin \theta \cos \alpha } \right| = |a||b||c|$

$ \Rightarrow {\rm{ }}|\sin \theta ||\cos \alpha | = 1 \Rightarrow \theta = \frac{\pi }{2}$ and $\alpha = 0$

$ \Rightarrow a \bot b$ and $c||n$

$ \Rightarrow a \bot b$ and $c$is perpendicular to both $a$and $b$

 $\therefore a,\,b,\,c$ are mutually perpendicular

Hence, $a.b = b.c = c.a = 0.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગણ A = {1, 2, 3} લો. ઘટક (1, 2) અને (1, 3) સમાવતા હોય અને સ્વવાચક અને સંમિત હોય, પરંતુ પરંપરિત ન હોય તેવા સંબંધોની સંખ્યા …………. છે.
વિધેય $f(x)=\log(x+\sqrt{x^{2}+1})$ એ............... .
જો વક્ર $y = f\left( x \right)$ નો સ્પર્શક જે બિંદુનો $x - $ યામ $1$ હોય તે બિંદુએ સ્પર્શક $x$ અક્ષની ધન દિશા સામેં $\frac{\pi }{6}$ માપનો ખૂણો બનાવે છે તથા જે બિંદુના $2$ યામ અનુક્રમે $2$ તથા $3$ હોય તે બિંદુએ સ્પર્શક $x$ અક્ષની ધન દિશા સાથે $\frac{\pi }{3}$ તથા $\frac{\pi }{4}$ માપના ખૂણા બનાવે છે, તો $\int_{1}^{3}f'(x)f''(x)dx+\int_{2}^{3}f'(x)dx=\ ........$
જો$f(x)=\begin{cases}ax^2-b, &|x|< 1\\\frac{1}{|x|}, &|x|\geq1\end{cases}$ એ આગળ વિકલનીય હોય, તો $a = ......b = ......$
જો $\hat{a}, \hat{b}, \hat{c}$ એ એકમ સદિશો હોય તો $\left | \hat{a}+\hat{b} \right |^2+\left | \hat{b}+\hat{c} \right |^2+\left | \hat{c}+\hat{a} \right |^2$ ની ન્યુનતમ કિમત મેળવો.
ધારો કે $\overrightarrow{O A}=2 \vec{a}, \overrightarrow{O B}=6 \vec{a}+5 \vec{b}$ અને $\overrightarrow{O C}=3 \vec{b}$, જ્યાં $O$ ઊગમબિંદૂ છે. જો પાસપાસેની બાજુઓ $\overrightarrow{O A}$ અને $\overrightarrow{O C}$ હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $15$ ચો. એકમ હોય, તો ચતુષ્કોણ $\mathrm{OABC}$ નું ક્ષેત્રફળ (ચો. એકમમાં) ........... છે. 
વિધેય $f(x) = |x - 1| + |2x - 1| + |3x - 1| + ...... + |119x - 1|$ ની ન્યુનતમ કિમત $x$ આગળ મળે તો $x$ ની કિમત મેળવો. 
$\overrightarrow{a}$ અને $\overrightarrow{b}$ અસમરેખ છે. સદિશો $\overrightarrow{u} = (\alpha-2) \overrightarrow{a}+\overrightarrow{b}$ અને $\overrightarrow{v} = (2+3\alpha) \overrightarrow{a}-3\overrightarrow{b}$ સમરેખ હોય , તો $\alpha =\ ......$
$\int_{\pi /4}^{\pi /2} {\cos \theta \,{\rm{cose}}{{\rm{c}}^{\rm{2}}}\theta \,d\theta = } $
જો $y(x)$ એ વિકલ સમીકરણ $(x + 2)\frac{{dy}}{{dx}} = {x^2} + 4x - 9,\,x \ne  - 2$ નો ઉકેલ છે અને $y(0) = 0$ તો $y(-4)$ મેળવો.