MCQ
જો $|x-2| \geq 8,$ હોય તો .......
  • A
    $x \in(-6,10)$
  • B
    $x \in(-\infty,-6) \cup(10, \infty)$
  • C
    $x \in(-\infty,-6] \cup(10, \infty)$
  • $x \in(-\infty,-6] \cup[10, \infty)$

Answer

Correct option: D.
$x \in(-\infty,-6] \cup[10, \infty)$
d

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${\rm{cosec }}A - 2\cot 2A\cos A = $
$52$ પત્તાને ચાર બાળકોમાં કેટલી રીતે વહેચી શકાય કે જેથી ત્રણ બાળકો પાસે $17$ પત્તા આવે અને ચોથા બાળક પાસે ફક્ત એક પત્તુ આવે.
જો $\cos 7\theta = \cos \theta - \sin 4\theta $, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુ $(0, 1), (1, 1),$ અને $(1, 0)$ હોય, તો ત્રિકોણના અંત:કેન્દ્રનું $x$ યામ કયુ થાય ?
રેખા $ax + by + c = 0$ ને લંબ અને બિંદુ $(a, b)$ માંથી પસાર થતી રેખાનું સમીકરણ :
જો શિરોબિંદુ ઓ $(1,2),(2,3)$ અને $(3,1)$ ધરાવતા ત્રિકોણનું લંબકેન્દ્ર $(\alpha, \beta)$ હોય તો દ્રીઘાત સમીકરણ મેળવો કે જેના બીજ $\alpha+4 \beta$ અને $4 \alpha+\beta$ છે.
એક સ્કુલમાં $800$ વિર્ધાથી છે,જેમાંથી $224$  ક્રિકેટ ,$240$ હોકી ,$336$ બાસ્કેટબોલ રમે છે.જો કુલ વિર્ધાથીમાંથી , $64$ બાસ્કેટબોલ અને હોકી ,$80$ ક્રિકેટ અને બાસ્કેટબોલ તથા $40$ ક્રિકેટ અને હોકી રમે છે. જો $24$ વિર્ધાથી ત્રણેય રમત રમતાં હોય તો  . . . .  વિર્ધાથી એકપણ રમત રમતાં નથી.
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{\int_0^x {\cos {t^2}} }}{x}\,dt  = . . .$
ધારોકે $\alpha, \beta, \gamma$ એ સમીકરણ $x^3+b x+c=0$ ના ત્રણ બીજ છે. જો $\beta \gamma=1=-\alpha$ હોય, તો $b^3+2 c^3-3 \alpha^3-6 \beta^3-8 \gamma^3=..............$
$\frac{(3+\sqrt{5}i)(3-\sqrt{5}i)}{(\sqrt{3}+\sqrt{2}i)-(\sqrt3-\sqrt{2}i)} = ...............$