MCQ
જો $|x+2| \leq 8$ હોય તો $x \in$
  • $[-10,6]$
  • B
    $(-10,6)$
  • C
    $\in(\infty,-10] \cup(6, \infty)$
  • D
    $[-10, \infty)$

Answer

Correct option: A.
$[-10,6]$
a

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$2, 4, 6, ..... , 100$ અવલોકનોનું વિચરણ $..........$ છે.
જો સમીકરણ $4{x^2}\, - \,\sqrt {13} \,x\, - \,7\, = \,0$ ના બીજ $\alpha$, $\beta$ હોય, તો $\alpha$ - $\beta$ નું મૂલ્ય કેટલું થાય ?
${({x^2} - x - 2)^5}$ ના વિસ્તરણમાં ${x^5}$ નો સહગુણક મેળવો.
એક ઓફિસમાં $3$ અધિકારીઓ ઉત્પાદન વિભાગમાં, $4$ અધિકારીઓ ખરીદ વિભાગમાં, $2$ અધિકારીઓ વેચાણ વિભાગમાં અને, $1$ ચાર્ટડ એકાઉન્ટન્ટ છે. આમાંથી $4$ અધિકારીઓની કમિટી નીચે મુજબની શરત અનુસાર નીમવાની સંભાવના શોધો $(i)$ ચાર્ટડ એકાઉન્ટન્ટ કમિટીમાં હોય જ. $(ii)$ બંને વેચાણ વિભાગના અધિકારીઓ કમિટીમાં હોય જ.
ગણિતની એક પરીક્ષામાં સમાન ગુણવાળા કુલ $20$ પ્રશ્નો છે અને પ્રશ્નપત્રને ત્રણ વિભાગો $A, B$ અને $C$ માં વિભાજિત કરેલ છે. વિદ્યારીથીએ પ્રત્યેક વિભાગમાંથી ઓછામાં ઓછા $4$ પ્રશ્નો લઇ કુલ $15$ પ્રશ્નોના જવાબો આપવાના છે. જો વિભાગ $A$માં $8$ પ્રશ્નો, વિભાગ $B$માં $6$ પ્રશ્નો અને વિભાગ $\mathrm{C}$ માં $6$ પ્રશ્નો હોય, તો વિદ્યાર્થી $15$ પ્રશ્નો પસંદ કરી શકે તેવી રીતોની કુલ સંખ્યા____________ છે. 
જો $33!$ એ $2^n$ વડે વિભાજય હોય તો $n$ ની બધી શક્ય કિમતોનો સરવાળો મેળવો $n\in N$
જો $\left| {z - 3i} \right| \le 5$ હોય તો $| z + 2 |$ ની ન્યૂનતમ કિમત મેળવો 
$\frac{{{{( - 1 + i\sqrt 3 )}^{15}}}}{{{{(1 - i)}^{20}}}} + \frac{{{{( - 1 - i\sqrt 3 )}^{15}}}}{{{{(1 + i)}^{20}}}}$ = . . ..
$\mathop {\lim }\limits_{n \to \infty } \frac{1}{2} + \frac{1}{{{2^2}}} + \frac{1}{{{2^3}}} + ... + \frac{1}{{{2^n}}}  = . . . $
જો $\alpha $ અને $\beta $ એ સમીકરણ $5{x^2} - 3x - 1 = 0$ ના ઉકેલો હોય તો $\left[ {\left( {\alpha  + \beta } \right)x - \left( {\frac{{{\alpha ^2} + {\beta ^2}}}{2}} \right){x^2} + \left( {\frac{{{\alpha ^3} + {\beta ^3}}}{3}} \right){x^3} -......} \right]$ ની કિમત મેળવો