MCQ
જો $ P(A) = \frac{1}{2}, P(B) = 0 $ હોય તો $ P(A/B) = $ _______
  • A
    0
  • B
    $ \frac{1}{2} $
  • અવ્યાખ્યાયિત
  • D
    1

Answer

Correct option: C.
અવ્યાખ્યાયિત
C

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

One ticket is selected at random from $50$ tickets numbered $00,01,02, ... ,49.$ Then the probability that the sum ofthe digits on the selected ticket is $8$, given that the product of these digits is zero, equals:
$\lambda$ અને $\mu$ ની અનુક્રમે ............. કિમતો માટે સુરેખ સમીકરણ સંહિતા 

$x+y+z=2$

$x+2 y+3 z=5$

$x+3 y+\lambda z=\mu$

ને અનંત ઉકેલો મળે 

સદિશ $2i + j + k,\,$ $\,i - j + k$ ના સમતલમાં આવેલ અને સદિશ $5i + 2j + 6k$ ને લંબ હોય તેવો એકમ સદિશ મેળવો.                   
જો $f(x)$ નું  વ્યસ્ત વિધેય મળી શકે અને દ્રીતીય વિકલનિય  હોય અને $f '(x) = \int\limits_0^{f(x)} {{f^{ - 1}}} (t)dt,\,\forall x\, \in \,R$ અને $f '(0) =1$ નું સમાધાન કરે છે તો $f '(1)$ મેળવો.
જો $f:R \to R$ ; $f(x) = \frac{{x - m}}{{x - n}}$, કે જ્યાં $m \ne n$ તો . . ..
${d \over {dx}}{\log _{\sqrt x }}(1/x) = . . . .$
જો $A$ એ ચોરસ શ્રેણિક છે કે જેથી ${a_{ij}} \in \left\{ { - 1,0,1} \right\}\forall\,\, i,j$ અને દરેક હાર અને સ્તંભમાં માત્ર  એકજ શૂન્યતર સંખ્યા હોય તો  .. . . 
વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} = \frac{{(1 + x)y}}{{(y - 1)x}}$ નો ઉકેલ મેળવો.
$x+y \leq 4, x \geq 0, y \geq 0$ શરતોને આધીન $z=3 x+4 y$ નું મહત્તમ મૂલ્ય = ____________
વર્તૂળ ${x^2} + {y^2} = 4,$ રેખા $x = \sqrt 3 y$ અને $x - $ અક્ષ દ્વારા પ્રથમ ચરણમાં ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.