MCQ
જો $\phi \left( x \right) = \int\limits_0^1 {{e^x}{e^t}\phi (t)} dt + x$ અને  $\phi \left( {\ln \left( {{e^2} - 3} \right)} \right)$ એ  $A$ બરાબર હોય તો  
  • A
    $A = ln(e^2 -3) -2$
  • B
    $A \in (3,4)$
  • C
    $A = e^2 -3$
  • D
    $A = ln(e^2 -3) + 2$

Answer

$\phi(x)=\mathrm{A} \mathrm{e}^{\mathrm{x}}+\mathrm{x}$

$\mathrm{A}=\int_{0}^{1} \mathrm{e}^{\mathrm{t}}\left\{\mathrm{A} \mathrm{e}^{\mathrm{t}}+\mathrm{t}\right\} \mathrm{dt}$

$\left.=\mathrm{A} \frac{\mathrm{e}^{2 \mathrm{t}}}{2}+\mathrm{te}^{\mathrm{t}}-\mathrm{e}^{\mathrm{t}}\right)_{0}^{1}$

$=\frac{\mathrm{A}}{2}\left(\mathrm{e}^{2}-1\right)+(\mathrm{e}-0)-(\mathrm{e}-1)$

$A=\frac{A}{2}\left(e^{2}-1\right)+1$

$A\left(1-\frac{e^{2}-1}{2}\right)=1 \Rightarrow A=\frac{2}{3-e^{2}}$

$\phi(x)=\frac{2}{3-e^{2}} e^{x}+x$

$\phi \left( {\ln \left( {{e^2} - 3} \right)} \right) = 2 + \ln \left( {{e^2} - 3} \right)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\left[\frac{2 \pi}{3}, \pi\right]$ માં sec નું ન્યૂનતમ મૂલ્ય..............
જો$A = \left[\begin{matrix}3 & 3 & 3 \\3 & 3 & 3 \\3 & 3 & 3\end{matrix}\right]$ તો $A^3 = ............$
ધારોકે $y=y(x)$ એ વિકલ સમીકરણ $\left(1+y^2\right) e^{\tan x} d x+\cos ^2 x\left(1+e^{2 \tan x}\right) d y=0, y(0)=1$. નો ઉકેલ છે. તો $y\left(\frac{\pi}{4}\right)$ $=$ .........
જો સુરેખ સમીકરણ સંહિતા

$x+y+3 z=0$

$x+3 y+k^{2} z=0$

$3 x+y+3 z=0$

માટે શૂન્યેતર ઉકેલ $(x, y, z)$ જ્યાં $k \in R$ હોય તો $x +\left(\frac{ y }{ z }\right)$ ની કિમત મેળવો 

વિધાન ${\text{  -  1 :}} $ સદીશો $\vec a ,\,\vec b $ અને  $\vec c $ સમાન સમતલમાં આવેલા હોય જો અને માત્ર જો $\vec a .\,\left( {\vec b \, \times \,\,\vec c } \right)\,\, = \,\,0$  હોય

વિધાન ${\text{  -  2 :}} $ સદીશો $\vec u $ અને $\vec v $ અને લંબ હોય જો અને માત્ર જો $\vec u .\,\vec v \,\, = \,\,0$ જ્યાં $\vec u  \times \,\,\vec v \,$ એ $\vec u $ અને $\vec v $ સમતલ ને લંબ સદિશ છે 

$\begin{vmatrix}a-b-c&2a&2a\\2b&b-c-a&2b\\2c&2c&c-a-b\end{vmatrix}=.......$
વ્રક $y = 4x - {x^2}$ અને $x - $ અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
$\int_0^{1.5} {[{x^2}]\,dx} $, (કે જ્યાં $[.]= $એ મહતમ પૂર્ણાક છે )
વિધેય $f(x) = \log_2 \left( -\log_{\frac {1}{2}} \left( 1+\frac {1}{4 \sqrt x} \right)-1\right)$ નો પ્રદેશ
સમીકરણ $\tan ^{-1} \sqrt{x(x+1)}+\sin ^{-1} \sqrt{x^{2}+x+1}=\frac{\pi}{4}$ નાં વાસ્તવિક બીજની સંખ્યા મેળવો.