MCQ
જો $Q^{ +}$ પર $a*b=\frac{ab}{2},*$ માટે તટસ્થ ઘટક $.... $ છે.
  • A
    $1$
  • B
    $3$
  • $2$
  • D
    $6$

Answer

Correct option: C.
$2$
$a*e=e*a=a$
$\therefore\frac{ae}{2}=a$
$\therefore\frac{e}{2}=1$
$\therefore e=2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f:(0,2) \rightarrow R$ એ $f( x )=\log _{2}\left(1+\tan \left(\frac{\pi x }{4}\right)\right)$ દ્વારા વ્યાખ્યાયિત હોય તો $\lim _{n \rightarrow \infty} \frac{2}{n}\left(f\left(\frac{1}{n}\right)+f\left(\frac{2}{n}\right)+\ldots+f(1)\right)$ મેળવો.
જો $m$ અને $n$ એ કક્ષા અને પરિમાણ હોય તો ${\left( {\frac{{{d^2}y}}{{d{x^2}}}} \right)^5} + 4\frac{{{{\left( {\frac{{{d^2}y}}{{d{x^2}}}} \right)}^3}}}{{\frac{{{d^3}y}}{{d{x^3}}}}} + \frac{{{d^3}y}}{{d{x^3}}} = {x^2} - 1,$ માટે.
જો $g(x) = \int_0^x {{{\cos }^4}t\,dt,} $ તો $g(x + \pi )  =. . .$
$\int_{}^{} {{{\sin }^5}x{{\cos }^4}x\;dx = } $
ધારો કે $f: \mathbb{R} \rightarrow \mathbb{R}$ એ એવું ત્રીવિક્લનીય વિધેય છે કે જેથી $f(0)=0, f(1)=1, f(2)=-$ $1, f(3)=2$ અને $f(4)=-2$. તો $\left(3 f^{\prime} f^{\prime \prime}+f f^{\prime \prime}\right)(x)$ નાં શૂન્યની ન્યૂનતમ સંખ્યા ......... છે.
$A = \left[ {\begin{array}{*{20}{c}}1&0\\1&1\end{array}} \right]$ અને  $I = \left[ {\begin{array}{*{20}{c}}
1&0\\0&1\end{array}} \right]$ , તો આપેલ પૈકી ક્યૂ વિધાન $n \geq 2, n \in N$ માટે સત્ય છે .
વિધેય $f(x)\, = x^3 - 3x^2 + 5x + 7$ એ 
જો $\left| {\overrightarrow x } \right| = \left| {\overrightarrow y } \right| = 2$ અને $\left( {\overrightarrow x _,^ \wedge \overrightarrow y } \right) = \theta $ તો $\left| {\overrightarrow x - \overrightarrow y \cos \theta } \right| = ........$
એક કણએ એક રેખા પર ગતિ કરે છે અને તેનો વેગ $\frac{{dx}}{{dt}} = x + 1$ ($x$ એ અંતર દર્શાવે છે ) વડે આપેલ છે .તો કણને $99$ મીટર અંતર કાપતા લાગતો સમય મેળવો.
જો $I$ એ મશીનની ખરીદ કિંમત હોય અને $V(t)$  એ તેની મશીનની $ t $ વર્ષ ઉપયોગ પછીની કિંમત ર્દશાવે છે.તો $V(t)$ નો ઘટવાનો દર વિકલ સમીકરણ $\frac{{dV\left( t \right)}}{{dt}} = - k\left( {T - t} \right)$ મુજબ છે,કે જયાં $k > 0$ એ અચળ છે અને $T$ એ મશીનની કુલ ઉંમર છે.તો મશીનની $V(T)$ ની ભંગાર કિંમત મેળવો.