MCQ
વિધેય $f(x)\, = x^3 - 3x^2 + 5x + 7$ એ
- A$R$ પર વધતું વિધેય છે .
- B$R$ પર ઘટતું વિધેય છે .
- C$\left( {0,\infty } \right)$ પર ઘટતું વિધેય છે અને $\left( { - \infty ,0} \right)$ પર વધતું વિધેય છે .
- D$\left( {0,\infty } \right)$ પર વધતું વિધેય છે અને $\left( { - \infty ,0} \right)$ પર ઘટતું વિધેય છે .