Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બોહરના પરમાણુ મોડલ અનુસાર હાઈડ્રોજન જેવા અણુંમાં ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું બદલાયેલું બળ $F = \frac{{{e^2}}}{{4\pi {\varepsilon _0}}}\left( {\frac{1}{{{r^2}}} + \frac{\beta }{{{r^3}}}} \right)$ મુજબ આપવામાં આવે છે, જ્યાં $\beta $ અચળાંક છે. આ અણુંની $n$ મી કક્ષાની ત્રિજ્યા બોહરની ત્રિજ્યા $\left( {{a_0} = \,\frac{{{\varepsilon _0}{h^2}}}{{m\pi {e^2}}}} \right)$ ના સ્વરૂપમાં કેટલી મળે?