જો સાપેક્ષ પરમાણ્વીય દળ એકમ તરીકે કાર્બન પરમાણુના દળના $1/12$ ભાગને બદલે $1/6$ ભાગ લઇએ, તો એક મોલ પદાર્થનું દળ.
AIEEE 2005, Diffcult
Download our app for free and get startedPlay store
c
This is because when you consider $1 / 6$ in place of $1 / 12$, since mass of carbon atom is sti $=2 \,amu$ ( where amul is new amu unit and amu is old amu unit)

So, now

$N _{ A } 1$ (avogadro's number) becomes half $( N / 2)$ since the weight of carbon corresponding to a becomes $6 \,gm$ in place of $12$. ( where $N _{ A } 1$ is new avogardo's number and $N _{ A }$ is old avogardro's number)

And we know that mass of one mole of substance is $= N _{ A } \times\, amu$

So new atomic mass $= N _{ A } 1 \times\, amu\,1= N _{ A } \,2 \times\, 2\, amu = N _{ A } \times\, amu \,=$ old atomic weight.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પૈકી કઇ જોડીમાં દરેક ના $1$ ગ્રામ સમાન અણુ ધરાવેછે ?

    $(I)\, N_2O$ અને $CO$               $(II)\,N_2$ અને $CO_2$

    $(III)\, N_2$ અને $CO$                $(IV) \,N_2O$ અને $CO_2$

    View Solution
  • 2
    $0.84 \,g$.ગ્રામ ધાતુ હાઈડ્રાઈડ $0.04$ ગ્રામ હાઈડ્રોજન ધરાવે છે. ધાતુનો તુલ્યભાર કેટલો થાય ?
    View Solution
  • 3
    $18 \% \,w/w\, C_6H_{12}O_6$ ના જલીય દ્રાવણમાં પાણીના મોલ-અંશ .......થશે.
    View Solution
  • 4
    નીચેનામાંંથી શેમાં $6.02 \times10^{22}$ અણુઓ હાજર હોય છે ?
    View Solution
  • 5
    કોણ સૌથી ભારે છે ?
    View Solution
  • 6
    $7.1$ ગ્રામ ક્લોરીનમાં આવેલ અણુઓની અને પરમાણુઓની સંખ્યા અનુક્રમે .....છે.
    View Solution
  • 7
    $74.5$ ગ્રામ ધાત્વીય ક્લોરાઈડ $35.5$ ગ્રામ ક્લોરીન ધરાવે છે. તો ધાતુનું તુલ્યભાર કેટલા...... થાય ?
    View Solution
  • 8
    કેટલા મોલ મેગ્નેશિયમ ફોસ્ફટ $Mg_3(PO_4)_2$ એ $0.25$ મોલ ઓક્સિજનના પરમાણુઓ ધરાવે ?
    View Solution
  • 9
    વાયુમય અવસ્થા ધરાવતા હાઇડ્રોકાર્બનતુ દહન કરતા $0.72\, g$ પાણી અને $3.08\,g\, CO_2$  મળે છે. તો વાયુમય હાઇડ્રોકાર્બનનું પ્રમાણસૂચક સૂત્ર નીચેના પૈકી ક્યુ હશે ?
    View Solution
  • 10
    $6.3$ $gm$ ઓક્ઝેલિક ઍસિડ ડાયહાઇડ્રેટના દ્રાવણનું  $250\,\, ml$ સુધી મંદન કરવામાં આવે છે.તો તેના $10\,\, ml$ દ્રાવણને $0.1$ $N\,NaOH$ વડે સંપૂર્ણ રીતે તટસ્થીકરણ કરવા માટે જરૂરી $NaOH$નું જરૂરી પ્રમાણ ............ $\mathrm{ml}$ જણાવો.
    View Solution