Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ પર ત્રણ બળ સદીશ $2 \hat{i}+2 \hat{j}, 2 \hat{i}-2 \hat{j}$ અને $-4 \hat{i}$ દ્વારા લગાવવામાં આવે છે. તો પદાર્થ કઈ દિશામાં ગતિ કરશે?
બે સદીશો $\overrightarrow{ A }$ અને $\overrightarrow{ B }$ ને સમાન મૂલ્ય છે. જો $\overrightarrow{ A }+\overrightarrow{ B }$ નું મૂલ્ય (માનાંક) $\overrightarrow{ A }-\overrightarrow{ B }$ ના મૂલ્ય કરતાં બમણું હોય, તો $\overrightarrow{ A }$ અને $\overrightarrow{ B }$ વચ્ચેનો કોણ ...................... થશે.
$10 \,N$ મૂલ્ય વાળા પાંચ સમાન બળોને એક જ સમતલ માં એક બિંદુ પર લગાવવામાં આવે છે.જો તેઓ ની વચ્ચેનો ખૂણો સમાન હોય તો પરિણામી બળ ............. $\mathrm{N}$ થાય?
વસ્તુ ઉપ૨ $\vec{F}_1$ અને $\vec{F}_2$ બળ પ્રવર્ત છે. એક બળનું મૂલ્ય બીજા બળ કરતા ત્રણ ગણું છે અને આ બે બળોનું પરિણામી બળ મૂલ્યમાં મોટા બળ જેટલું મળે છે. બળ $\vec{F}_1$ અને $\vec{F}_2$ વચ્ચેનો કોણ $\cos ^{-1}\left(\frac{1}{n}\right)$ છે. $|n|$ નું મૂલ્ય. . . . . . . . .થશે.
જો $\mathop {\,{\rm{A}}}\limits^ \to \,\, = \,\,3\hat i\,\, + \;\,4\hat j\,\,$ અને $ \,\mathop B\limits^ \to \,\, = \,\,6\hat i\,\, + \;\,8\hat j$ છે. $A$ અને $B$ અનુક્રમે $\vec A $ અને $\vec B $ સદીશોના મૂલ્ય છે. તો નીચેના પૈકી શું ખોટું છે.
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દરેકે $A$ મૂલ્ય ધરાવતા ત્રણ સદિશો $\overrightarrow{O P,} \ \overrightarrow{O Q}$ અને $\overrightarrow{O R}$ અસરકર્તા છે. ત્રણ સદિશોનો પરિણામી $\mathrm{A} \sqrt{x}$ છે. $x$ નું મૂલ્ય. . . . . . થશે.
એક ગાડી એક કલાક સુધી $54\,km / h$ ની ઝડપે ઉત્તર દિશામાં ગતિ કરે છે. હવે તેટલા જ સમય માટે તેટલી જ ઝડપ સાથે તે પૂર્વ દિશામાં ગતિ કરે છે. ગાડીની મુસાફરી પૂર્ણ થતા તેની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ કેટલો હોય?