MCQ
જો સદીશો $\overrightarrow{AB}=3\hat{i}+4\hat{k}$ અને $\overrightarrow{AC}=5\hat{i}-2\hat{j}+4\hat{k}$ એ $\triangle \text{ABC}$ ની બે બાજુઓ દર્શાવે, તો $A$ માંથી દોરેલ મધ્યગાની લંબાઈ $.........$
  • A
    $5.89$
  • B
    $5.98$
  • C
    $5.78$
  • $5.76$

Answer

Correct option: D.
$5.76$
$A$ માંથી દોરેલી મધ્યગા $=\frac{\overrightarrow{AB}+\overrightarrow{AC}}{2}$
$=\frac{8\hat{i}-2\hat{j}+8\hat{k}}{2}=4\hat{i}-\hat{j}+4\hat{k}$
$\therefore$ તેની લંબાઈ $=\sqrt{16+1+16}$
$=\sqrt{33}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $[t]$એ $t$કે તેથી નાના તમામ પુર્ણાકોમાં સૌથી મોટો પૂર્ણાંક દર્શાવે છે,તો $\frac{3(e-1)^2}{e} \int \limits_1^2 x^2 e^{[x]+\left[x^3\right]} d x$ની કિંમત $............$ છે.
$\begin{vmatrix}0&x-y&x-z\\y-z&0&y-z\\z-x&z-y&0\end{vmatrix}= .......$
જો $y = {\log _2}[{\log _2}(x)]$, તો ${{dy} \over {dx}}= . . . .$
જો $u = {\log _e}({x^2} + {y^2}) + {\tan ^{ - 1}}\left( {{y \over x}} \right)$, તો ${{{\partial ^2}u} \over {\partial {x^2}}} + {{{\partial ^2}u} \over {\partial {y^2}}} = $
$2 x+y \leq 20, x+2 y \leq 20$ $x \geq 0, y \geq 0$ શરતોને આધીન $\mathrm{Z}=x+3 y$ ની મહતમ કિમત ............. છે 
વિઘેય $f(x)=\left\{\begin{array}{cc}\frac{\mathrm{a}\left(7 x-12-x^2\right)}{\mathrm{b}\left|x^2-7 x+12\right|} & , x<3 \\ 2^{\frac{\sin (x-3)}{x-[x]}} & , x>3 \\ \mathrm{~b} & , x=3\end{array}\right.$ ને ધ્યાને લ્યો

જ્યાં $[x]$ એ $x$ અથવા તેનાથી નાનો મહત્તમ પૂણાંક છે. ને $\mathrm{S}$ એ એવા તમામ ક્રમયુક્ત જોડ $(\mathrm{a}, \mathrm{b})$ નો ગણ દર્શાવે કે જેથી $x=3$ આગળ $f(x)$ સતત થાય, તો $S$ ના ઘટકોની સંખ્યા________________ છે.

$x=\frac{e^\theta+e^{-\theta}}{2}$ અને $y=\frac{e^\theta-e^{-\theta}}{2}$ તો $\frac{d y}{d x}=\ldots \ldots .$.
$a$ ની . . . કિમત માટે શ્રેણિક $A = \left( {\begin{array}{*{20}{c}}a&2\\2&4\end{array}} \right)$ એ અસામાન્ય થાય.
$\left| {\begin{array}{*{20}{c}} 1&x&y\\ 2&{\sin x + 2x}&{\sin y + 2y}\\ 3&{\cos x + 3x}&{\cos y + 3y} \end{array}} \right|$ મેળવો.
પ્રદેશ $\{(x,y):y^2 \geq 2x$ અને $ x^2+y^2 \leq 4x,x \geq 0,y \leq 0 \}$ નું ક્ષેત્રફળ . . . .. . છે.