MCQ
જો સદીશો $\overrightarrow{AB}=3\hat{i}+4\hat{k}$ અને $\overrightarrow{AC}=5\hat{i}-2\hat{j}+4\hat{k}$ એ $\triangle \text{ABC}$ ની બે બાજુઓ દર્શાવે, તો $A$ માંથી દોરેલ મધ્યગાની લંબાઈ $.........$
  • A
    $5.78$
  • B
    $5.21$
  • C
    $3.67$
  • $5.76$

Answer

Correct option: D.
$5.76$
$A$ માંથી દોરેલી મધ્યગા $=\frac{\overrightarrow{AB}+\overrightarrow{AC}}{2}$
$=\frac{8\hat{i}-2\hat{j}+8\hat{k}}{2}=4\hat{i}-\hat{j}+4\hat{k}$
$\therefore$ તેની લંબાઈ $=\sqrt{16+1+16}=\sqrt{33}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f(x)$ સતત વિધેય હોય અને  દરેક  $t\, \ge  - \pi $ માટે  $\int\limits_{ - \pi }^t {(f(x) + x\,\,dx)}  = {\pi ^2} - {t^2},$  તો  $f\left( { - \frac{\pi }{3}} \right)$ મેળવો.
The probability of a man hitting a target is $\frac{2}{5}$. He fires at the target $k\, times$ ($k$, a given number). Then the minimum $k$, so that the probability of hitting the target at least once is more than $\frac{7}{10}$, is
વિકલ સમીકરણ $\cos x\;dy = y\left( {\sin x - y} \right)dx,0 < x < \frac{\pi }{2}$ નો ઉકેલ મેળવો.
વિધેય $f(x) = \left\{ {\begin{array}{*{20}{c}}   {sgn \left( {\left[ x \right]} \right)\,\,\,\,;\,\,\,x \ne I} \\   {\left[ {sgn \left( x \right)} \right]\,\,\,;\,\,\,x = I} \end{array}} \right.$ એ . . .       (જ્યાં [.] એ મહતમ પૂર્ણાંક વિધેય છે અને  $sgn\ x$ એ ચિહ્ન વિધેય છે.)
જો $\sin y + {e^{ - x\,\cos y}} = e,$ તો ${{dy} \over {dx}}$ એ $(1,\pi )$ આગળ મેળવો.
$\left(\sqrt{x}+\frac{1}{\sqrt{x}}\right)$ નું પ્રતિવિકલિત $.............. $ છે.
જો $\vec a,\vec b$ અને $\vec c$ એ એવા એકમ સદિશો છે કે જેથી $\vec a$ એ $\vec b$ અને  $\vec c$ ને લંબ હોય અને $\left| {\vec a + \vec b + \vec c} \right| = 1$ થાય તો $\vec b$ અને  $\vec c$ વચ્ચેનો ખૂણો મેળવો
$\overrightarrow a \times \left[ {\overrightarrow a \times \left( {\overrightarrow a \times \overrightarrow b } \right)} \right] =\ .........$
$\frac{48}{\pi^{4}} \int_{0}^{\pi}\left(\frac{3 \pi x ^{2}}{2}- x^{3}\right) \frac{\sin x }{1+\cos ^{2} x } dx$ની કિંમત $\dots\dots\dots$છે.
જો સમીકરણ સંહતિ $x+2 y+3 z=3$  ; $4 x+3 y-4 z=4$  ; $8 x+4 y-\lambda z=9+\mu$ ને અસંખ્ય ઉકેલો હોય, તો ક્રમયુક્ત જોડ $(\lambda, \mu)=..........$