MCQ
વિધેય $f(x) = \left\{ {\begin{array}{*{20}{c}} {sgn \left( {\left[ x \right]} \right)\,\,\,\,;\,\,\,x \ne I} \\ {\left[ {sgn \left( x \right)} \right]\,\,\,;\,\,\,x = I} \end{array}} \right.$ એ . . . (જ્યાં [.] એ મહતમ પૂર્ણાંક વિધેય છે અને $sgn\ x$ એ ચિહ્ન વિધેય છે.)
- A$x = 2$ આગળ સતત છે પરંતુ વિકલનીય નથી.
- Bદરેક પૂર્ણાંક આગળ અસતત છે.
- ✓માત્ર $x = 0\,\,$ અને $1$ વિકલનીય નથી.
- Dદરેક પ્રાકૃતિક સંખ્યા માટે વિકલનીય નથી.
