d
જયારે આપેલા ત્રણ સદિશો સમતલીય હોય ત્યારે તેમારી એકને બાકી રહેલા બે ના રેખિય જોડાણ દ્બારા દર્શાવી શકાય.
એટલેકે $\vec a \,\, + \;\,\lambda \,\vec b \, + \,\,3\,\vec c \,\, = \,\,\,x\,\left( { - 2\vec a \,\, + \;\,3\vec b \,\, - \,\,4\,\vec c } \right)\, + \,\,y\left( { \vec a \,\, - \;\,3\vec b \,\, + \,\,5\,\vec c } \right)$
$ \Rightarrow \, - 2x\,\,\, + \;\,y\,\, = \,\,1,\,\,3x\,\, - \,\,3y\,\, = \,\,\lambda ,\,$ અને $3\,\, = \,\, - 4x\,\, + \;\,5y\,\,\,\,\,$
સમીકરણ એક અને ત્રણને ઉકેલતા $,\,\,x\,\, = \,\, - \frac{1}{3},\,\,y\,\, = \,\,\frac{1}{3}$ મળે. જયારે સદિશો સમતલીય હોય ત્યારે $x$ અને $y$ ના આ મૂલ્યો સમીકરણ બે ને પણ સ્વીકારે છે.
એટલે કે $-1 - 1 = \lambda ⇒ \lambda =- 2.$