MCQ
વિકલ સમીકરણ $\frac{d y}{d x}=e^x \cdot e^y$ નો ઉકેલ ____________ છે.
  • A
    $e^{-x}+e^{-y}=c$
  • B
    $e^{-x}+e^y=c$
  • C
    $e^x+e^{-y}=c$
  • D
    $e^x+e^y=c$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રેખાઓ $\frac{x-4}{4}=\frac{y+2}{5}=\frac{z+3}{3}$ અન $\frac{x-1}{3}=\frac{y-3}{4}=\frac{z-4}{2}$ વચ્યેનું ન્યૂનતમ અંતર $...........$ છે.
એક સદિશો $\overrightarrow{a}$ અને $\overrightarrow{b}$ અસમરેખ છે. $\overrightarrow{u}=\overrightarrow{a}-(\overrightarrow{a}.\overrightarrow{b})\overrightarrow{b}$ અને $\overrightarrow{v}=\overrightarrow{a} \times \overrightarrow{b} $ હોય તો $|\overrightarrow{v}|=\ ........$
જો $f : X \rightarrow Y$ વિધેય છે કે જેથી $f(x) = \sqrt{x - 2} + \sqrt{4 - x} $ થાય તો $X$ અને $Y$ ના ........... ગણ માટે વિધેય $f(x)$ એ એક-એક અને વ્યાપત થાય.
$dy - \sin x\sin ydx = 0$ નો ઉકેલ મેળવો.
બે શૂન્યેતર સદિશો $\overrightarrow x = {a_1}\hat i + {a_2}\hat j + {a_3}\hat k\ $ અને $\ \overrightarrow y = {b_1}\hat i + {b_2}\hat j + {b_3}\hat k$ સમાંતર $($સમરેખ$) $ હોય તો $..... .$
અહી વિધેય $g:[0,4] \rightarrow R$ એ નીચે મુજબ વ્યાખ્યાયિત છે .

$g ( x )=\left\{\begin{array}{ll}\max _{0 \leq t \leq x }\left\{ t ^{3}-6 t ^{2}+9 t -3\right\} & , 0 \leq x \leq 3 \\ 4- x & , 3 < x \leq 4\end{array}\right.$ તો અંતરાલ $(0,4)$ માં રહેલા બિંદુઓની સંખ્યા મેળવો કે જ્યાં $g(x)$ એ વિકલનીય ન હોય .

$\smallint \frac{{2{x^{12}} + 5{x^9}}}{{{{\left( {{x^5} + {x^3} + 1} \right)}^3}}}dx = $
જો $f(x) = {x^3} - 6{x^2} + 9x + 3$ એ. . . .અંતરાલમાં ઘટતું વિધેય છે .
$\sin ^{-1} x$ નું $\cos ^{-1} x$ પ્રત્યેક વિકલિત _______________
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}
p&{13}\\
{ - 13}&p
\end{array}} \right]$ અને  $B = \left[ {\begin{array}{*{20}{c}}
{4q}&{85}\\
{ - 2}&1
\end{array}} \right]$  કે જ્યાં  $p,q \in N$ છે અને  $\left| A \right| = \left| B \right|$ અને  $p,q \in[1,1000]$ આપેલ હોય તો $(p,q)$ ની કુલ ક્રમયુક્ત જોડની મેળવો.