MCQ
જો સદીશો  $\,\vec a\,=\,\hat{i}\,\,-\,\,\hat{j}\,\,+\,2\hat{k}$ $\,,\,\,\vec b\,=\,2\hat{i}\,\,+\,\,4\hat{j}\,\,+\,\hat{k}\,$ અને $\vec c\,=\,\lambda \hat{i}\,\,+\,\,\hat{j}\,\,+\,\mu \hat{k}$  પરસ્પર લંબ હોય,તો $\left( \lambda ,\,\,\mu  \right)\,\,=\,\,.......$
  • A
    $(-3, 2)$
  • B
    $(2, -3)$
  • C
    $(-2, 3)$
  • D
    $(3, -2)$

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સદિશો $\overrightarrow{p}=a\widehat{i}-2\widehat{j}+5\widehat{k}$ અને $\overrightarrow{q}=\widehat{i}+b\widehat{j}+c\widehat{k}$ સમરેખ હોય , તો $(a,b,c)$
આપેલ પૈકી ક્યૂ વિધાન વિધેય $g(\alpha)$ કે જ્યાં  $\alpha \in R$ માટે અસત્ય થાય કે જ્યાં 

$g(\alpha)=\int_{\frac{\pi}{6}}^{\frac{\pi}{3}} \frac{\sin ^{\alpha} x}{\cos ^{\alpha} x+\sin ^{\alpha} x} d x$ આપેલ  છે .

વિધેય $f(x) = \frac{x}{{[x]}}$,એ . . . બિંદુએ અસતત છે . ( $[.]$ એ મહતમ પૃણાંક વિધેય છે )
$(1,0)$ માથી  પસાર થતાં અને જેનો ઢાળ $\frac{{y - 1}}{{{x^2} + x}}$ હોય તે વક્ર નું સમીકરણ ........ છે. 
વિકલ સમીકરણ $x\frac{{dy}}{{dx}} + y = {x^2} + 3x + 2$ નો ઉકેલ મેળવો.
$r$ ત્રિજ્યા વાળા અને $y$-અક્ષ પર કેન્દ્ર હોય અને ઊગમબિંદુ માંથી પસાર થતાં વર્તુળના વિકલ સમીકરણની કક્ષા મેળવો.
રેખાઓ $\frac{x-1}{2}=\frac{y+1}{3}=\frac{z-1}{4}$ અને $\frac{x-3}{1}=\frac{y-k}{2}=\frac{z}{1}$ છેદે, તો $k$ ની કિંમતોની સંખ્યા $........$ છે.
$\int {\cos \,\left( {{{\log }_e}\,x} \right)dx} $ મેળવો.      (કે જ્યાં  $C$ સંકલનનો અચળાંક  છે)
જો $\frac{{dy}}{{dx}} = {e^{ - 2y}}$ અને $x = 5$ માટે $y = 0$ છે તો $y = 3$ માટે $x$ મેળવો.
$f (x) = (x (x - 2))^2 $ એ..... ગણમાં વધતુ વિધેય છે.