MCQ
જો શ્રેણિક $A$ એ સંમિત અને વિસંમિત બંને હોય, તો $.......$
  • A
    $A$ વિકર્ણ શ્રણિક છે.
  • B
    $A$ શૂન્ય શ્રેણિક છે.
  • $A$ ચોરસ શ્રેણિક છે.
  • D
    $A$ એકમ શ્રેણિક છે.

Answer

Correct option: C.
$A$ ચોરસ શ્રેણિક છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $a, b, c$ એ વિષસમતલીય એકમ સદિશ છે કે જેથી $a \times (b \times c) = \frac{{b + c}}{{\sqrt 2 }}$ થાય તો સદિશ $a$ અને $b$ વચ્ચેનો ખૂણો મેળવો.
જો $f:\left[ {2,5} \right] \to \left[ {2,5} \right]$ એ એક-એક અને વ્યાપ્ત વિધેય છે કે જેથી $\frac{d}{{dx}}\left( {{f^{ - 1}}\left( x \right)} \right) > 0\ \forall x  \in \left[ {2,5} \right]$, તો $\int\limits_2^5 {\left( {f\left( x \right) + {f^{ - 1}}\left( x \right)} \right)} dx$ મેળવો.
ધારો કે સુરેખ સમીકરણ સંહતિ

$x+y+\alpha z=2$

$3 x+y+z=4$

$x+2 z=1$

ને અનન્ય ઉએેલ  $\left( x ^{*}, y ^{*}, z ^{*}\right)$ છે. જો $\left(\alpha, x ^{*}\right),\left( y ^{*}, \alpha\right)$ અને $\left( x ^{*},- y ^{*}\right)$ તો $\alpha$સમરેખ બિંદુઓ હોય. તો $\alpha$ ની તમામ શક્ય કિંમતોનાં નિરપેક્ષ મૂલ્યોનો સરવાળો ........ છે.

જો A  = diag [1 - 1 2] અને  B = diag [3 2 1] તો 3A - 2B = _________________ .
રેખાઓ $\frac{x+1}{0} = \frac{y-1}{3} = \frac{z-1}{-1}$ અને $\frac{x+1}{3} = \frac{y-4}{2} = \frac{z}{0}$ એ $...........$
$\int \frac{d x}{\sqrt{9 x-4 x^2}}=\ ........... $
વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} = \frac{{x - y + 3}}{{2(x - y) + 5}}$ નો ઉકેલ મેળવો.
એક મશીન ગન પોતાનાથી દુર જતાં દુશ્મનના હવાઇ જહાજને મહતમ ચાર ગોળી મારી શકે છે.જો હવાઇ જહાજને પહેલી,બીજી,ત્રીજી,અનેે ચોથી ગોળી લાગે તેની સંભાવના અનુક્રમે $0.4, 0.3, 0.2$ અને $0.1$ છે.તો મશીન ગનની ગોળી હવાઇ જહાજને લાગે તેની સંભાવના મેળવો
$\int\limits_{2 - \log 3}^{3 + \log 3} {\frac{{\log (4 + x)}}{{\log (4 + x) + \log (9 - x)}}\,\,dx = } $
$\int_0^{\pi /2} {{{\sin }^5}x\,dx = } $