MCQ
જો $\sin A + \cos A = \sqrt 2 ,$ તો ${\cos ^2}A = $
  • A
    $\frac{1}{4}$
  • $\frac{1}{2}$
  • C
    $\frac{1}{{\sqrt 2 }}$
  • D
    $\frac{3}{2}$

Answer

Correct option: B.
$\frac{1}{2}$
b
(b) $\sin A + \cos A = \sqrt 2 $.

On squaring both the sides

==> $1 + \sin 2A = 2\, \Rightarrow \sin 2A = 1 = \sin {90^o}$

==> $2A = {90^o}$ or $A = {45^o}$

Now, ${\cos ^2}A = {(\cos {45^o})^2} $

$= {\left( {\frac{1}{{\sqrt 2 }}} \right)^2} = \frac{1}{2}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ યુગમો $x\,\, + \,\,y\,\, = \,\,\frac{{2\pi }}{3},\,{\rm{cos}}\,{\rm{x   + }}\,{\rm{ cos}}\,{\rm{y}}\,{\rm{ = }}\,\frac{3}{2},$ જ્યાં $x$ અને $y$ એ વાસ્તવિક હોય તેવા ઉકેલોનો ગણ ...... છે. 
બિંદુ $\mathrm{P}(2,-4)$ આગળ પરવલય $\mathrm{y}^{2}=8 \mathrm{x}$ પર દોરવામાં આવે સ્પર્શક અને અભિલંભ એ નિયમિકાને અનુક્રમે  $\mathrm{A}$ અને $\mathrm{B}$ આગળ છેદે છે.જો બિંદુ $Q(a, b)$ એવિ રીતે છે કે જેથી  $A Q B P$ એ ચોરસ થાય છે તો $2 \mathrm{a}+\mathrm{b}$ ની કિમંત મેળવો.
જો $A = \left\{ {0 \in \left( { - \frac{\pi }{2},\pi } \right):\frac{{3 + 2i{\mkern 1mu} \sin {\mkern 1mu} \theta }}{{1 - 2i{\mkern 1mu} \sin {\mkern 1mu} \theta }}} \right.$ શુધ્ધ કાલ્પનિક સંખ્યા છે.$\}$. તો $A$ ના ઘટકો નો સરવાળો મેળવો. 
પરવલયો : $a x^2+2 b x+c y=0$ અને $d x^2+2 e x+f y=0$ એ રેખા $y=1$ પર છેદે છે. જો $a, b, c, d, e, f$ એ ધન વાસ્તવિક સંખ્યા ઓ હોય અને $a, b, c$ એ સમગુણોત્તર શ્રેણીમાં હોય, તો $...........$.
જો $\alpha$ , $\beta$ એ $x$ ની વિવિધ કિમત છે કે જે સમીકરણ $a\cos x + b\sin x = c,$ નું પાલન કરે છે તો $\tan {\rm{ }}\left( {\frac{{\alpha + \beta }}{2}} \right) = $
${(x + 3)^6}$ ના વિસ્તરણમાં ${x^5}$ નો સહગુણક મેળવો.
પાંચ ભિન્ન કલરના દડાને ત્રણ અલગ આકારની પેટીમાં મૂકવના છે.દરેક પેટી પાંચએ દડાને સમાવી શકે છે.તો દડાને કેટલી રીતે ગેાઠવી શકાય કે જેથી કોઇપણ પેટી ખાલી ના રહે.
જો $x=\frac{1}{3}$ માટે $(1+4x)^8$ ના વિસ્તરણમાં મહતમ પદ
જો ${(1 + x)^{15}} = {C_0} + {C_1}x + {C_2}{x^2} + ...... + {C_{15}}{x^{15}},$ તો ${C_2} + 2{C_3} + 3{C_4} + .... + 14{C_{15}} = $
ધારોકે $w=z \bar{z}+k_1 z+k_2 i z+\lambda(1+i), k_1, k_2 \in R$. ધારોકે $\operatorname{Re}(w)=0$ એ પ્રથમ ચરણમાં રેખા $y=1$ અને $y$-અક્ષ ને સ્પર્શતું ત્રિજ્યા $1$ વાળું વર્તુળ $C$ છે. જો વક્ર $\operatorname{Im}(w)=0$ એ $C$ ને $A$ અને $B$ માં છેદે,તો $30( AB )^2=......$