MCQ
જો $x=\frac{1}{3}$ માટે $(1+4x)^8$ ના વિસ્તરણમાં મહતમ પદ
  • A
    1
  • B
    2
  • C
    8
  • 6

Answer

Correct option: D.
6
D

$(1+4x)^8$

અહી $\frac{t_{r+1}}{t_r}\geq1$

$\Rightarrow\frac{8-r+1}{r}\left(\frac{4}{3}\right)\geq1$

$\Rightarrow(9-r)4\geq3r\Rightarrow36\geq7r$

$\Rightarrow r\leq5\frac{1}{7}$

$\therefore6$ ઠુુંં પદ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\lambda $ એ દ્રીઘાત સમીકરણ $3m^2x^2 + m(m -4)x + 2 = 0$ માં $x$ ના ઉકેલોનો ગુણોત્તર હોય તો $m$ ની કઈ કિમત માટે $\lambda  + \frac{1}{\lambda } = 1$ થાય ?
ત્રિકોણ $ABC$ માં જો $A = \frac{\pi }{4}$ અને $tan B$ $tan C$ = $K$ હોય તો $K$ માટે ..................... સમીકરણ મળે. 
બહુપદી $(x - 1)(x - 2)(x - 3).............(x - 100)$ ના વિસ્તરણમાં ${x^{99}}$ નો સહગુણક મેળવો.
જો  $PSQ$   એ પરવલય  $y^2 = 8x $ ની એવી નાભિ જીવા છે કે જેથી  $SP = 6$  થાય, તો  $SQ$  ની લંબાઈ કેટલી થાય.
જો $\sum\limits_{r = 0}^{25} {\left\{ {^{50}{C_r}.{\,^{50 - r}}{C_{25 - r}}} \right\} = K\left( {^{50}{C_{25}}} \right)} $ હોય તો $K$ ની કિમત મેળવો. 
જો $a = lm\left( {\frac{{1 + {z^2}}}{{2iz}}} \right)$,જ્યાં $z$ એ શૂન્યેતર સંકર સંખ્યા છે.તો $A = \{ a:\left| z \right| = 1\,and\,z \ne  \pm 1\} $ નો ઉકેલગણ મેળવો. 
$(1-x)^{2008}\left(1+x+x^2\right)^{2007}$ ના વિસ્તરણમાં $x^{2012}$ નો સહગુણક........................છે.
એક બોક્સમાં $3$ સફેદ અને $2$ લાલ દડા છે. પહેલાં એક દડો બહાર કાઢવામાં આવે છે અને તેને બદલ્યા સિવાય બીજો દડો બહાર કઢાય છે. તો બીજો દડો લાલ હોવાની સંભાવના કેટલી?
જો $A + B + C = \pi \,(A,B,C > 0)$ અને ખૂણો $C$ એ ગુરુકોણ હોય તો
$\mathop {\lim }\limits_{x \to 0} $ $\frac{{\int\limits_0^x ( {\text{ta}}{{\text{n}}^{ - 1}}{\text{ t }}{{\text{)}}^2}{\text{dt}}}}{{({\text{sinx - x}})}}$ =