MCQ
જો $\sin x +\sin^2x+\sin^3x=1,$ તો $\cos^6x-4\cos^4x+8\cos^2x=$ ..................
  • A
    $3$
  • $4$
  • C
    $2$
  • D
    $1$

Answer

Correct option: B.
$4$
B

$\sin x+\sin^2x+\sin^3x=1$

$\therefore 1-\sin^2x=\sin x+\sin^3x$

$\therefore \cos^2x=\sin x(1+\sin^2x)$

$\therefore \cos^2x=\sin x(1+1-\cos^2x)$

$\therefore \cos^2x=\sin x(2-\cos^2x)$

બને બાજુ વર્ગ લેતા

$\therefore \cos^4x=\sin^2x(2-\cos^2x)^2$

$\therefore \cos^4x=\sin^2x(4-4\cos^2x+\cos^4x)$

$\therefore \cos^4x=(1-\cos^2x)(4+ \cos^4x-4 \cos^2x)$

$\therefore \cos^6x-4\cos^4x+8\cos^2x$

$=4$




Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$a$ બરાબર કેટલા હોય, તો સમીકરણ $(a^2 - a - 2)x^2 + (a^2 - 4)x + a^2 - 3a + 2 = 0$ બે કરતાં વધારે ઉકેલો ધરાવશે ?
એક શહેરમાં $10,000$ પરિવાર રહે છે કે જેમાં $40\%$ પરિવાર સામાયિક $A , 20\%$ પરિવાર સામાયિક $B ,10\%$ પરિવાર સામાયિક $C , 5\%$ પરિવાર સામાયિક $A$ અને $B, 3\%$ પરિવાર સામાયિક $B$ અને $C , 4\%$ પરિવાર સામાયિક $A$ અને $C$ નો ઉપયોગ કરે છે.જો $2\%$ પરિવાર બધાજ સામાયિકનો ઉપયોગ કરે છે તો . . .  . પરિવાર માત્ર સામાયિક $A$ નો ઉપયોગ કરે છે.
અસત્ય વિધાન પસંદ કરો 
વિધાન $1 : $એક વર્ગમાં $80$ છોક૨ાઓના સરેરાશ ગુણ $50$ છે અને $20$ છોકરીઓના સરેરાશ ગુણ $40$ છે. બંનેના ભેગા (સાથે) સરેરાશ ગુણ $48$ છે.

વિધાન $2 :$ આપેલ બે માહિતીમાં અવલોકનોની સંખ્યા અનુક્રમે $n_1$ અને $n_2$ છે તથા તેમના મઘ્યક અનુક્રમે $\overline{x}_1$ અને $\overline{x}_2$ છે , તો બંને માહિતીનો મિશ્ર મઘ્યક $\overline{x}$ છે.

જ્યાં, $\overline{x}=\frac{n_1\overline{x}_1+n_2\overline{x}_2}{n_1+n_2}$

જો $\left({ }^{40} C _{0}\right)+\left({ }^{41} C _{1}\right)+\left({ }^{42} C _{2}\right)+\ldots+\left({ }^{\infty} C _{20}\right)=\frac{ m }{ n }{ }^{60} C _{20}, m$ અને $n$ પરસ્પર અવિભાજય હોય,તો $m+n=\dots\dots\dots$
સમગુણોત્તર શ્રેણીમાં પ્રથમ $1$ છે. જો $4T_2 + 5T_3$ ન્યૂનત્તમ હોય, તો તેનો સામાન્ય ગુણોત્તર કેટલો થાય ?
જો $|z| = 2$, તો સંકર સંખ્યા $ - 1 + 5z$ એ . . . . પર આવેલ છે .
જો $\mathrm{S}(x)=(1+x)+2(1+x)^2+3(1+x)^3+\cdots+60(1+x)^{60}, x \neq 0$ અને$(60)^2 \mathrm{~S}(60)=\mathrm{a}(\mathrm{b})^{\mathrm{b}}+\mathrm{b}$ હોય, તો $a, b \in {N}$ હોય, તો $(a+b)=$ ............ 
અહી ${ }^{n} C_{r}$ એ $(1+ x )^{ n }$ ના વિસ્તરણમાં $x^{r}$ નો સહગુણક દર્શાવે છે. જો $\sum_{ k =0}^{10}\left(2^{2}+3 k \right){ }^{ n } C _{ k }=\alpha .3^{10}+\beta \cdot 2^{10}, \alpha, \beta \in R$ તો $\alpha+\beta$ ની કિમંત મેળવો.
જો $\frac{\tan x}{1}=\frac{\tan y}{2}=\frac{\tan z}{3}$( $\neq$ $0)$ અને $x+y+z=\pi$ હોય , તો ........... .