MCQ
જો $\sin\theta+\ce{cosec} \ \theta=2,$ તો $\sin^8\theta+\ce{cosec}^8\ \theta$ નું મૂલ્ય $.............$ છે.
  • A
    $6$
  • B
    $4$
  • $2$
  • D
    $3$

Answer

Correct option: C.
$2$
$2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${\left( {\frac{3}{a} - 1} \right)^2} + {\left( {\frac{a}{b} - 1} \right)^2} + {\left( {\frac{b}{c} - 1} \right)^2} + {\left( {3c - 1} \right)^2}$ ,જ્યાં $0\, < a,\,b,\,c\, \leqslant \,9$ , ની ન્યૂનતમ કિમત $p - q\sqrt r $ હોય ; $p,q,r \in I$ અને $q$ , $r$ એ સહ અવિભાજય છે, તો $(p + q + r)$ ની કિમત મેળવો 
$\tan \alpha + 2\tan 2\alpha + 4\tan 4\alpha + 8\cot \,8\alpha = $
આર્ગેન્ડ સમતલમાં આવેલ બિંદુઓનો ગણ ............. દર્શાવે છે કે |$z$| $\leq$ $4$ અને $Arg\ z =\frac{\pi }{3}$ બંનેને સંતોષે છે. 
$40$ ક્રમશ: પ્રાકૃતિક સંખ્યાઓમાંથી કોઈપણ $2$ પસંદ કરવામાં આવે છે. તેમનો સરવાળો એકી હોવાની સંભાવના કેટલી?
સમીકરણ $x+y=\frac{2\pi}{3}$ તથા $\cos x+\cos y=\frac{3}{2}$ ના ઉકેલની સંખ્યા $..........$ છે.
જો $\frac{{z - i}}{{z + i}}(z \ne - i)$ એ શુદ્ધ કાલ્પનિક સંખ્યા હોય તો $z.\bar z$ = . . . .
રેખાઓ $y-5=0$ અને $x+y+3=0$ વચ્ચેના ખૂણાનું માપ $...........$ છે.
સમીકરણ ${x^2} + px + q = 0$ નું એક બીજ બીજા બીજના વર્ગ બરાબર હોય તો
$\mathop {\lim }\limits_{x \to 1} \frac{{{x^3} - 1}}{{{x^2} + 5x - 6}} = $
$u=\frac{2 z+i}{z-k i}, z=x+i y$ અને $k>0$ છે જો વક્ર $\operatorname{Re}( u )+\operatorname{Im}( u )=1$ દ્વારા દર્શાવે અને $y$-અક્ષને બિંદુઓ $P$ અને $Q$ એ છેદે છે જ્યાં $P Q=5,$ હોય તો $k$ ની કિમત મેળવો