જો સમીકરણની સંહતિ $x + ay = 0,$ $az + y = 0$ અને $ax + z = 0$ ને અનંત ઉકેલ હોય, તો $a$ ની કિમત મેળવો
  • A$-1$
  • B$1$
  • C$0$
  • D
    કોઈ પણ વાસ્તવિક કિમત માટે શક્ય નથી
IIT 2003, Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો ત્રણ વાસ્તવિક સંખ્યાઓ  $p$ , $q$ , $r$ એ $\left[ {p\,\,q\,\,r} \right]\left[ {\begin{array}{*{20}{c}} 2&p&q \\  { - 3}&q&{ - p + r} \\  {12}&r&{ - q + 3r}  \end{array}} \right] = \left[ {5\,\,\,b\,\,c} \right]$ નું પાલન કરે છે તો $(b + c)$ ની ન્યૂનતમ કિમત મેળવો.
    View Solution
  • 2
    $\left| {\,\begin{array}{*{20}{c}}a&b&c\\b&c&a\\c&a&b\end{array}\,} \right| = $
    View Solution
  • 3
    અહી વાસ્તવિક શ્રેણિક $A=\left[a_{i j}\right]$  ની કક્ષા $3 \times  3$ છે કે જેથી $i=1,2,3$ માટે $a_{i 1}+a_{i 2}+a_{i 3}=1$ થાય તો શ્રેણિક $A^{3}$ ના બધાજ ઘટકોનો સરવાળો મેળવો.
    View Solution
  • 4
    જો $[.] , \{.\} $ અને $\text{sgn}\ (.)$ અનુક્રમે  મહતમ પૃણાંક , પૃણાંક વિધેય, અને ચિન્હ વિધેય છે તો $\left| {\begin{array}{*{20}{c}} {\left[ \pi  \right]}&{\text{amp}(1 + i\sqrt 3 )}&1 \\ 1&0&2 \\ {\operatorname{sgn} ({{\cot }^{ - 1}}x)}&1&{\{ \pi \} }  \end{array}} \right|$ ની કિમંત મેળવો.
    View Solution
  • 5
    જો $\left| {\,\begin{array}{*{20}{c}}a&b&{a\alpha - b}\\b&c&{b\alpha - c}\\2&1&0\end{array}\,} \right| = 0$ અને $\alpha \ne \frac{1}{2} $ તો . . .
    View Solution
  • 6
    $\lambda$ અને $\mu$ ની કિમંત મેળવો કે જેથી સમીકરણ સંહતિ $x+y+z=6,3 x+5 y+5 z=26, x+2 y+\lambda z=\mu$ નો ઉકેલગણ ખાલીગણ થાય.
    View Solution
  • 7
    સુરેખ સમીકરણ સંહતિ $x + y + z = 1;x + ay + z = 1; ax + by + z = 0$ ને ઉકેલ ન હોય તે માટેની $'b\ '$ ની ભિન્ન કિંમતોનો ગણ જો $S$ હોય તો $ , S$ એ $.........$
    View Solution
  • 8
    સહઅવયવજ શ્રેણિક શોધો. $\left[\begin{array}{ccc}1 & -1 & 2 \\ 2 & 3 & 5 \\ -2 & 0 & 1\end{array}\right]$
    View Solution
  • 9
    શ્રેણિક પદ્ધતિથી નીચેનાં સુરેખ સમીકરણોની સંહતિનો ઉકેલ મેળવો : $ 3 x-2 y+3 z =8 \,;\,2 x+y-z =1 \,;\,4 x-3 y+2 z =4$
    View Solution
  • 10
    જો સમીકરણની સંહતિ $3x - 2y + z = 0$, $\lambda x - 14y + 15z = 0$, $x + 2y + 3z = 0$ ને શૂન્યતર ઉકેલ હોય, તો $\lambda $ ની કિમત મેળવો.
    View Solution