MCQ
જો $\tan (\cot x) = \cot (\tan x),$ તો $\sin 2x =$
  • A
    $(2n + 1)\frac{\pi }{4}$
  • $\frac{4}{{(2n + 1)\pi }}$
  • C
    $4\pi (2n + 1)$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: B.
$\frac{4}{{(2n + 1)\pi }}$
b
(b)$\tan (\cot x) = \cot (\tan x)$

$ \Rightarrow $ $\tan (\cot x) = \tan \left( {\frac{\pi }{2} - \tan x} \right)$

$ \Rightarrow $ $\cot x = n\pi  + \frac{\pi }{2} - \tan x $

$\Rightarrow \cot x + \tan x = n\pi  + \frac{\pi }{2}$

$ \Rightarrow $ $\frac{2}{{\sin 2x}} = n\pi  + \frac{\pi }{2}$

$\Rightarrow \sin 2x = \frac{2}{{n\pi  + \frac{\pi }{2}}} = \frac{4}{{(2n + 1)\pi }}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઉપવલય $\frac{{{x^2}}}{9} + \frac{{{y^2}}}{5} = 1$ ની નાભિલંબના અત્યબિંદુએ દોરવામાં આવેલ સ્પર્શક દ્વારા બનતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ ............... $\mathrm{sq. \, units}$ મેળવો.   
જો $f(x) = \left\{ \begin{array}{l}x\;:\;x < 0\\1\;:\;x = 0\\{x^2}\;:\;x > 0\end{array} \right.,$ તો $\mathop {\lim }\limits_{x \to 0} f(x) = $
જો $n$ ધન પૂર્ણાંક હોય, તો ${{\left( \sqrt{3}+1 \right)}^{2n}}-{{\left( \sqrt{3}-1 \right)}^{2n}}$ .......... છે.
સંખ્યા $111......1$ ($91$ વખત) એ . . .
જો એક વર્તૂળ, રેખાઓ $\lambda x - y + 1 = 0$ અને $x - 2y + 3 = 0$ ના યામ અક્ષો સાથેના છેદબિંદુમાંથી પસાર થાય, તો $\lambda$ નું મુલ્ય :
$(n + 1)$ સફેદ અને $(n + 1)$ કાળા દડા છે. દરેક પર $1$ થી $n + 1$ લખેલ છે. દડાઓને એક  હારમાં ગોઠવવાના  પ્રકાર કેટલા થાય જેમાં પાસપાસેના દડા અલગ અલગ ર્રંગના હોય?
$A (0, 0), B (3, 4)$  અને $ C (4, 0) $ શિરોબિંદુવાળા ત્રિકોણનું લંબકેન્દ્ર શોધો.
$\mathop {\lim }\limits_{x \to 1} \frac{{\log x}}{{x - 1}} = $
જો ઉપવલય $\frac{ x ^{2}}{16}+\frac{ y ^{2}}{ b ^{2}}=1$ અને વર્તુળ $x ^{2}+ y ^{2}=4 b , b > 4$ નાં છેદબિંદુઓ વક્ર $y^{2}=3 x^{2}$ પર આવેલ હોય, તો $b=..... .$
સંકર સંખ્યા $ - 1 + i\sqrt 3 $ નો કોણાંક .............. $^\circ$ મેળવો.