MCQ
જો $tan^2 \theta = 1 - e^2$,તો $sec \theta + tan^3 \theta cosec \theta = ......$
  • A
    $\left(1 - 2e^2\right)^{\frac{3}{2}}$
  • B
    $\left(1 - \frac{e^2}{2}\right)^{\frac{1}{2}}$
  • $\left(2 - e^2\right)^{\frac{3}{2}}$
  • D
    $\frac{1}{2} \left(1 - e^2\right)^{\frac{1}{2}}$

Answer

Correct option: C.
$\left(2 - e^2\right)^{\frac{3}{2}}$
C

$sec \theta + tan^3 \theta cosec \theta = sec \theta + tan^2 \theta \frac{sin \theta}{cos \theta} . \frac{1}{sin \theta}$

$= sec \theta + tan^2 \theta \ sec\theta$

$= sec \theta \left(1 + tan^2 \theta\right)$

$= sec \theta \left(sec^2 \theta\right)$

$= sec^3 \theta$

$= \left(sec^2 \theta\right)^{\frac{3}{2}}$

$= \left(1 + tan^2 \theta\right)^{\frac{3}{2}}$

$= \left(1 + 1 - e^2 \right)^{\frac{3}{2}}$

$= \left(2 - e^2 \right)^{\frac{3}{2}}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$(1.01)^{10^6}$ _________ 10000.
જો  $\cos \theta - \sin \theta = \sqrt 2 \sin \theta ,$ તો  $\cos \theta + \sin \theta $ મેળવો. 
અંકો $1$ , $2$ , $3$ , $4$ ના ઉપયોગથી પુનરાવર્તન સિવાય $4$ અંકોની એવી કેટલી સંખ્યા મળે કે જેથી અંક $n + 1$ એ કોઈ પણ સમયે અંક $n$ પછી તરત ન આવે ?
સમીકરણ $\frac{a}{x-a}+\frac{b}{x-b}=1$ ના બે બીજ એકબીજાની વિરોધી સંખ્યાઓ હોય તો  $2(a+b)=.........$
${{\left( x+5 \right)}^{6}}$નાવિસ્તરણમાં${{T}_{1}}=729$તો..............
ધારોકે રેખા $l$ એ વક્ર $y=2 x^{2}+x+2$ નાં બિંદુ $P$ આગળનો અભિલંબ છે. જો બિંદુ  $Q(6,4)$ એ રૈખા $l$ પર આવેલ હોય અને $O$ ઉગમબિંદુુ હોય, તો ત્રિકોણ $OPQ$ નું ક્ષેત્રફળ.............. છે
વર્તુળ ${x^2} + {y^2} + 6x + 6y = 2$ પરના બિંદુ  $P$  આગળનો સ્પર્શકએ રેખા $5x - 2y + 6 = 0$ ને $y-$અક્ષ પરના બિંદુ $Q$ માં મળે છે  તો $PQ$ ની લંબાઈ મેળવો. 
એક રેખા, બિંદુ $(1, 2)$ માંથી પસાર થાય છે અને $x -$ અક્ષ સાથે $60°$ નો ખૂણો બનાવે છે. આ રેખા પર બિંદુ $(1, 2)$ થી $3$ અંતરે આવેલું બિંદુ :
જો એક ત્રિકોણના બે શિરોબિંદુઓ $(5, -1)$ અને $(-2, 3)$ અને તેનું લંબકેન્દ્ર $(0, 0),$ આગળ હોય, તો ત્રીજુ શિરોબિંદુ શોધો.
$10$ સફેદ, $9$ લીલા અને $7$ વાદળી દડાઓમાંથી  એક અથવા એક કરતાં વધારે દડાઓ એમ કુલ કેટલી રીતે પસંદ કરી શકાય ?