જો તેના પરમાણુમાંથી બનતા $NH_3$ ની પ્રમાણિત નિર્માણ એન્થાલ્પી $-46.0\, kJ \,mol ^{-1}$ છે. $H_2$ ની નિર્માણ એન્થાલ્પી $-436\, kJ \,mol ^{-1}$ હોય અને $N_2$ ની $-712 \,kJ\, mol$$^{-1}$ હોય તો $NH_3$ માં $N - H $ બંધની સરેરાશ બંધ એન્થાલ્પી કેટલા .......$kJ \,mol^{-1}$ થશે ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અચળ તાપમાને કાર્બન ડાયોક્સાઈડ અને પાણી માં ઇથેનોલ માં દહન ઉષ્મા $-327\, kcal$ છે અચળ કદે અને $27^{\circ} C$ તાપમાને કેટલી ઉષ્મા મુક્ત થાય છે ?$\left( R =2\, cal\, mol ^{-1}\, K ^{-1}\right)$
એક રાસાયણિક પ્રક્રિયા $A+B \rightleftharpoons C+D$ માટે, $\left(\Delta_{ r } H ^{\Theta}=80\, kJ\, mol ^{-1}\right)$ એન્ટ્રોપીમાં થતો ફેરફાર $\Delta_{ r } S ^{\Theta}$ એ તાપમાન $T (K$ માં) પર આધારિત છે જે $\Delta_{ r } S^{\Theta}=2 T \left( J K ^{-1} mol ^{-1}\right)$ તરીકે છે.
કયા ન્યૂન્નતમ તાપમાને તે સ્વયંભૂ (આપ મેળે) થશે તે ............ $K$ માં છે. (પૂર્ણાક)
$S.T.P.$ એ વાયુ $ 2 $ લીટર જગ્યા રોકે છે. તે $300$ જુલ ઉષ્મા પૂરી પાડે છે. જેથી તેનું કદ $1$ વાતાદબાણે $2.5$ લીટર થાય છે. તો આંતરિક ઊર્જામાં થતો ફેરફાર .......$J$?
પ્રક્રિયા $Cu_{\left( g \right)}^ + + I_{\left( g \right)}^ - \to Cu{I_{\left( s \right)}}$ માટે $\Delta {H^o}$ નું મૂલ્ય $ - 446\,kJ\,mo{l^{ - 1}}$ છે. જો $C{u_{\left( g \right)}}$ ની આયનીકરણ ઊર્જા $ 745\,kJ\,mo{l^{ - 1}}$ હોય અને ${I_{\left( g \right)}}$ ની ઇલેક્ટ્રોન બંધુતા $ -295\,kJ\,mo{l^{ - 1}}$ હોય, તો $C{u_{\left( g \right)}}$ અને ${I_{\left( g \right)}}$ માંથી $Cu{I_{\left( s \right)}}$ ના સર્જન માટે $\Delta {H^o}$ નુ મૂલ્ય.......$kJ$ જણાવો.