વિકલ્પ $(b)$ માં બધા જ ઘન પદાર્થો સંકળાયેલા હોવાથી $\Delta S^{\circ}=0$ થશે.
$(I)\, q + W \,\,(II)\, q \,\,(III) \,W \,\,(IV)\, H - TS$
$A$.$(a)$ અને $(b)$ પર પ્રક્રિયા સ્વંયભૂ (આપમેળે) છે.
$B$. પ્રક્રિયાબિંદુ $(b)$ પર સંતુલન પર છે અને બિંદુ $(c)$ પર સ્વંયભૂ (આપમેળે) નથી.
$C$. પ્રક્રિયા $(a)$ પર સ્વંયભૂ (આપમેળ) છે અને $(c)$ પર સ્વંયભૂ (આપમેળે) નથી.
$D$. પ્રક્રિયા $(a)$ અને $(b)$ પર સ્વંયભૂ (આપમેળે) નથી.