Question
જો $\triangle A B C \cong \triangle P R Q$ હોય, તો $AC =................(PQ, QR, PR)$

Answer

$PQ$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ચતુષ્કોણમાં પાસપાસેના ખૂણાની ________ જોડ મળે. (બે, ત્રણ, ચાર)
જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય તેને _________ કહે છે. (સમાંતરબાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ, લંબચોરસ)
$\sqrt{49}$ = _______ $(-7,7, \pm 7)$
ત્રિકોણની કોઈ પણ બે બાજનો સરવાળો ત્રીજી બાજુ કરતા $...........$ હોય .
$\frac{7}{16}$ ની દશાંશ અભિવ્યક્તિ_________પ્રકારની હોય.
જો $\triangle P Q R \cong \triangle X Z Y$ હોય, તો $\angle Q = ................(\angle X, \angle Y, \angle Z)$
$ 1 m^3 = ……………. cm^3 $
જે વિધાન સાબિત કરવામાં આવે તેને_________ કહે છે.
$ \triangle ABC $ માં $AB$ અને $AC$ ના મધ્યબિંદુ અનુક્રમે $p$ અને $Q$ છે. તો ચતુષ્કોણ $PBCQ$ એ $...........$ ચતુષ્કોણ છે. $($સમાંતરબાજુ , સમબાજુ , સમલંબ$)$
જે બિંદુનો $X-$યામ ઋણ અને $Y-$યામ ધન હોય તે બિંદુ $........$ ચરણમાં હોય. $($પ્રથમ, દ્રીતીય, ચતુર્થ$)$