MCQ
જો $\vec a \,\, = \,\,2i\,\, - \,\,3j\,\, + \;\,4k$ અને $\vec b \,\, = \,\,i\,\, + \;\,2j\,\, - \,\,k$ તો $\vec a \,\, + \;\,\vec b \,\, = \,\,.........$
  • A
    $i + j + 3k$
  • $3i - j + 3k$
  • C
    $i - j - 3k$
  • D
    $2i + j + k$

Answer

Correct option: B.
$3i - j + 3k$
b
$\vec a \, + \,\,\vec b \,\, = \,\,\left( {2\,\,\; + \;\,1} \right)\,\,i\,\, + \;\,\left( { - 3\,\, + \;\,2} \right)\,\,j\,\, + \;\,\left( {4\,\, - \,\,1} \right)\,\,k\,\, $

$= \,\,3i\,\, - \,\,j\,\, + \;\,3k$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દિકગુણોત્તરો $1, 1,2 $ અને $\sqrt 3 \,\, - \,\,1,\,\, - \,\,\sqrt 3 \,\, - \,\,1,\,\,4$ વાળી રેખાઓની જોડ વચ્ચેનો ખૂણો વચ્ચેનો ખૂણો ..…… $^o$ થાય .
$25 \%$ of the population are smokers. A smoker has $27$ times more chances to develop lung cancer then a non-smoker. A person is diagnosed with lung cancer and the probability that this person is a smoker is $\frac{ k }{10}$. Then the value of $k$ is $.............$
ધારો કે પત્તાંની થોકડીમાંથી બે પત્તાં યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. ધારો કે $X$ એ મળેલ એક્કાઓની સંખ્યા દર્શાવે છે, તો $E(X)$ નું મૂલ્ય ......... છે.
જો $A=\left[\begin{array}{cc}1 & 5 \\ \lambda & 10\end{array}\right], A ^{-1}=\alpha A +\beta I$ અને $\alpha+\beta=-2$ હોય, તો $4 \alpha^2+\beta^2+\lambda^2=.......$
જો $\int {{e^{\sec \,x}}\,\left( {\sec \,x + \tan \,x\,f\left( x \right) + \left( {\sec \,x\,\tan \,x + {{\sec }^2}\,x} \right)} \right)dx  = {e^{\sec \,x\,}}\,f\left( x \right)}  + C$ , તો  $f\left( x \right)$ ની યોગ્ય પસંદગી કરો .
$\int {\frac{{{e^{{{\tan }^{ - 1}}\sqrt x }}}}{{\sqrt x  + x\sqrt x }}dx = } $
શ્રેણિક $A = \left[ {\begin{array}{*{20}{c}}1&1&0\\1&2&1\\2&1&0\end{array}} \right]$ આપેલ પૈકી કયો સંબંધ સત્ય છે ?
એક $n$ બાજુઓ $(n > 1)$ વાળા તટસ્થ પાસાને ત્યાં સુધી સતત ફેંકવામાં આવે છે જ્યાં સુધી $n$ કરતા નાની સંખ્યા આવે. જો જરૂરી ઉછાળની સંખ્યાનો મધ્યક $\frac{n}{9}$ હોય, તો $n=.........$
પરવલયો કે જેની અક્ષ $x-$ અક્ષ છે. તેવા વક્રોના વિકલ સમીકરણની ક્ક્ષા $ +$ પરિમાણની સંખ્યા $......$ છે.
સમીકરણની સંહતિ $\begin{array}{l}\alpha x + y + z = \alpha - 1\\x + \alpha y + z = \alpha - 1\\x + y + \alpha z = \alpha - 1\end{array}$ નો ઉકેલ ખાલીગણ હોય તો $\alpha $ કિમત મેળવો.