MCQ
જો $\vec a \, = \,\,i\,\, + \;\,j\,\, + \;\,k$ અને $\vec a .\,\vec b \, = \,\,1\,$ અને $\vec a  \times \,\,\vec b \,\, = \,\,j\,\, - \,\,k\,\,$ તો $\vec b \, = \,.....$ 
  • A
    $2i$
  • B
    $i - j + k$
  • C
    $i$
  • D
    $2j - k$

Answer

ધારોકે $b\,\, = \,\,{b_1}i\,\, + \,\,{b_2}j\,\, + \,\,{b_3}k$

હવે,$\,j - k\,\, = \, a\, \times \,\,b\,\, = \,\,\left| {\,\begin{array}{*{20}{c}}   i&j&k \\    1&1&1 \\    {{b_1}}&{{b_2}}&{{b_3}}  \end{array}\,} \right|\,$

$ \Rightarrow \,\,\,{b_3} - {b_2} = 0\,,\,{b_1} - {b_3} = \,\,1\,,\,\,{b_2} - {b_1} = \,\, - 1\,\,\, $

$\Rightarrow \,\,{b_3} = \,\,{b_2}\,,\,\,{b_1} = \,\,{b_2} + 1$

હવે,$a\,.\,\,b\,\, = \,\,1\,\, \Rightarrow \,\,{b_1} + {b_2} + {b_3} = 1$

$ \Rightarrow \,\,\,3{b_2} + 1 = \,\,1\,\, \Rightarrow \,\,{b_2} = 0\,\, \Rightarrow \,\,{b_1} = \,\,1\,,\,\,{b_3} = 0\,.$

તેથી$,\,\,b\,\, = \,\,i.$  

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે  $y=\log _8\left(\frac{1-x^2}{1+x^2}\right),-1$$-1 < x< 1 $ તો  at $ x=\frac{1}{2},$ પાસે   $225\left(y^{\prime}-y^{\prime \prime}\right)$ નું મૂલ્ય ___________ છે. 
વિધેય $f(x)=x^x, x>0$ એ .......... અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે.
ધારો કે ગણ $A = A _{1} \cup A _{2} \cup \ldots \cup A _{k}$ છે. જ્યાં $i \neq j, 1 \leq i, j \leq k$ માટે $A _{i} \cap A _{i}=\phi$ છે. $A$ થી $A$ પરનો સંબંધ $R$ એ $R =\left\{(x, y): y \in A _{i}\right.$ તો અને તો જ $\left.x \in A _{i}, 1 \leq i \leq k\right\}$ પ્રમાણે વ્યાખ્યાયિત કરો.તો $R$ એ :
$\int_{}^{} {\frac{{\cos {\rm{ec}}x}}{{\log \tan \frac{x}{2}}}\;dx = } $
$\int x^2 e^{x^3}\ dx = \ ………$
$\mathop {\lim }\limits_{n \to \infty } \frac{{{1^p} + {2^p} + {3^p} + ..... + {n^p}}}{{{n^{p + 1}}}} = $
અહી $\mathrm{f}(\mathrm{x})$ એ ત્રિઘાતાંકીય બહુપદી છે કે જેમાં $\mathrm{f}(1)=-10$ $\mathrm{f}(-1)=6$ છે અને  $\mathrm{x}=1$ આગળ સ્થાનીય ન્યૂનતમ કિમંત ધરાવે છે અને  $f^{\prime}(x)$ એ $x=-1$ આગળ સ્થાનીય ન્યૂનતમ કિમંત ધરાવે છે તો $f(3)$ ની કિમંત મેળવો.
$\int\limits_0^{\frac{\pi }{9}} {\left( {\tan x + \tan 2x + \tan 3x + \tan x.\tan 2x.\tan 3x} \right)dx = .....} $
$‘a’$ ની .. . .કિમત માટે વિધેય $(a + 2){x^3} - 3a{x^2} + 9ax - 1$ એ દરેક $x$ ની કિમત માટે ચુસ્ત ઘટતું વિધેય થાય .
સદીશ $\vec{a}, \vec{b}, \vec{c}$ એ સમાંતર ફલક કે જેનું ઘનફળ $V$ છે તેને પાસપાસેની બાજુઓ છે તો સમાંતર ફલકનું ઘનફળ મેળવો કે જેની પાસપાસેની બાજુઓ $\vec{a}, \vec{b}+\vec{c}$ and $\vec{a}+2 \vec{b}+3 \vec{c}$ હોય.