MCQ
જો $ \vec u,\vec v,\vec w $ એ અસમતલીય સદિશો છે અને $p,q$  એ વાસ્તવિક સંખ્યા હોય,તો $[3\vec u \,p\vec v\, p\vec w]^-[p\vec v\, \vec w\, q\vec u]^-[2\vec w\, q\vec v\, q\vec u]=0$ એ $ (p,q)$  ની કેટલી કિંમતો માટે શકય બને?
  • A
    માત્ર બે જ કિંમતો માટે
  • B
    બે કરતાં વધુ પરંતુ બધીજ કિંમતો માટે નહી
  • C
    બધીજ કિંમતો માટે
  • માત્ર એકજ કિંમત માટે.

Answer

Correct option: D.
માત્ર એકજ કિંમત માટે.
d
$[3 \bar{u} p \bar{v} p \bar{w}]-[p \bar{v} \bar{w} q \bar{u}]-[2 \bar{w} q \bar{v} q \bar{u}]=0$

$\Rightarrow 3 p^{2}[\bar{u} \bar{v} \bar{w}]-p q[\bar{u} \bar{v} \bar{w}]+2 q^{2}[\bar{u} \bar{v} \bar{w}]=0$

$\Rightarrow\left(3 p^{2}-p q+2 q^{2}\right)[\bar{u} \bar{v} \bar{w}]=0$

$[\bar{u} \bar{v} \bar{w}] \neq 0$

$\therefore 3 p^{2}-p q+2 q^{2}=0$

$\Rightarrow q^{2}-24 q^{2} \geq 0 \Rightarrow-23 q^{2} \geq 0$

$q^{2} \leq 0 \Rightarrow q=0$

And thus $p=0$

Thus $(p, q) \equiv(0,0)$ is only the possibility.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $f(x) = \left\{ \begin{array}{l}\frac{{{x^2}}}{{|x|}},\,x \ne 0\\\,\,\,\,\,\,\,0,\,x = 0\end{array} \right.$
વિધેય $f (x) = sin^4x + cos^4x$ વધતુ વિધેય હોય તો .........
દ્રીઘાત સમીકરણ ${\text{ a}}{{\text{x}}^{\text{2}}}{\text{  +  bx  +  c  =  0 }}$ સ્વીકારો જ્યાં, $2a\,\, + \,\,3b\,\, + \,\,6c\,\, = \,\,0$ અને ${\text{g(x)}}\,\, = \,\,{\text{a}}\,\,\frac{{{{\text{x}}^{\text{3}}}}}{3}\,\, + \,\,{\text{b}}\,\frac{{{{\text{x}}^{\text{2}}}}}{{\text{2}}}\,\, + \,\,{\text{cx}}$ લો. 

વિધાન $- 1 : (0, 1)$  અંતરાલમાં દ્વિઘાત સમીકરણના ઓછામાં ઓછું એક બીજ છે.

વિધાન $- 2 : [0, 1]$ અંતરાલમાં વિધેય $g(x)$  માટે રોલનો પ્રમેય લાગુ પાડી શકાય.

વિકલ સમીકરણ $\left( {x + 2{y^3}} \right)\frac{{dy}}{{dx}} - y = 0$ નો ઉકેલ મેળવો 
જો $f\left( x \right) = {x^2} + 4x - 5$ અને $A = \left[ {\begin{array}{{}{c}}1&2\\4&{ - 3}\end{array}} \right],$ તો $f(A)=........$
${d \over {dx}}{\sin ^{ - 1}}(3x - 4{x^3}) = $
વક્રો  $y + 2x^2 = 0$ અને $y + 3x^2 = 1$ દ્વારા  આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .
દ્વિપદી વિતરણ $B\left( n,p=\frac{1}{4} \right)$ છે. પ્રયત્નોની સંખ્યા $n$ છે. માટે જો ઓછામાં ઓછી એક સફળતા માટેની સંભાવના $\frac{9}{10}$ કે તેથી વધારે હોય, તો $n$ એ $......... $ થી વધારે હોય.
Let $B _{i}(i=1,2,3)$ be three independent events in a sample space. The probability that only $B _{1}$ occur is $\alpha,$ only $B _{2}$ occurs is $\beta$ and only $B _{3}$ occurs is $\gamma$. Let $p$ be the probability that none of the events $B _{i}$ occurs and these $4$ probabilities satisfy the equations $(\alpha-2 \beta) p =\alpha \beta$ and $(\beta-3 \gamma) p =2 \beta \gamma$ (All the probabilities are assumed to lie in the interval $(0,1))$. Then $\frac{ P \left( B _{1}\right)}{ P \left( B _{3}\right)}$ is equal to ..........
વક્ર x2 = 2y પરનું (0, 5) થી સૌથી નજીકનું બિંદુ _________ હોય.