MCQ
જો $\vec{a}= \hat{i} + \hat{j} + \hat{k} ,\vec{b} = \hat{i} + \hat{j} , \vec{c} = \hat{i}$ અને $(\vec{a} \times \vec{b}) \times \vec{c} = \lambda \vec{a} + \mu \vec{b}$ હોય તો $\lambda + \mu$ ની કિમત મેળવો. 
  • A
    $0$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $3$

Answer

$\vec a \times \vec b = \left| {\begin{array}{*{20}{c}}
{\widehat i}&{\widehat j}&{\widehat k}\\
1&1&1\\
1&1&0
\end{array}} \right|$

$ =  - \widehat i + \widehat j$

$ \Rightarrow (\vec a \times \vec b) \times \vec c = \left| {\begin{array}{*{20}{c}}
{\widehat i}&{\widehat j}&{\widehat k}\\
{ - 1}&1&0\\
1&0&0
\end{array}} \right| =  - \widehat k{\rm{ }}$

Now,  $\lambda \vec a + \mu \vec b = \lambda \left( {\begin{array}{*{20}{c}}
{\hat i + \widehat j + \widehat k}
\end{array}} \right) + \mu (\widehat i + \widehat j)$

$=(\lambda+\mu) \hat{1}+(\lambda+\mu) \hat{\jmath}+\lambda \hat{k} $

$\because $ $\lambda \vec a + \mu \vec b = (\vec a \times \vec b) \times \vec c$

$\Rightarrow$ $(\lambda+\mu) \hat{i}+(\lambda+\mu) \hat{j}+\lambda \hat{k}=-\hat{k}$

On equating the coefficient of $\hat{i},$ we get $\lambda+\mu=0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સદિશ $\vec a + 3\vec b$ એ સદિશ $7\vec a - 5\vec b$ ને લંબ અને સદિશ $\vec a - 5\vec b$ એ સદિશ $7\vec a + 3\vec b$  ને લંબ હોય તો શૂન્યેતર સદિશો $\vec a$ & $\vec b$ વચ્ચેનો ખુણો મેળવો.
વક્રો $x = y^2 -1$ અને $x = |y|$ $\sqrt {1 - {y^2}} $ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
$\left| {\,\begin{array}{*{20}{c}}1&1&1\\1&{{\omega ^2}}&\omega \\1&\omega &{{\omega ^2}}\end{array}\,} \right| = $
“$3 x+6 y \leq 6,4 x+8 y \geq 16$ અને $x \geq 0, y \geq 0$” શરતોને આધીન $z=x+4 y$ ની મહત્તમ કિંમત...
જો રેખા $y=m x$ એ રેખાઓ $x=0, y=0, x=\frac{3}{2}$ અને વક્ર $\mathrm{y}=1+4 \mathrm{x}-\mathrm{x}^{2}$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળને દુભાગે છે તો $12 \mathrm{~m}$ ની કિમંત મેળવો.
ધારો કે $\vec{a}=2 \hat{i}+\alpha \hat{j}+\hat{k}, \vec{b}=-\hat{i}+\hat{k}, \vec{c}=\beta \hat{j}-\hat{k}$, જ્યાં $\alpha$ અને $\beta$ પૂર્ણાંકો છે અને $\alpha \beta=-6$. જેના માટે $\vec{a}+\vec{b}$ અને $\vec{b}+\vec{c}$ વિકર્ણો વાળા સમાંતર બાજુ ચતુષ્ણકોનું ક્ષેત્રફળ $\frac{\sqrt{21}}{2}$ થાય, તેવી ક્રમયુક્ત જોડ $(\alpha, \beta)$ ની કિંમત $\left(\alpha_1, \beta_1\right)$ અને $\left(\alpha_2, \beta_2\right)$ છે. તો $\alpha_1^2+\beta_1^2-\alpha_2 \beta_2=$ ........... 
ધારો કે $A=\left[\begin{array}{lll}2 & a & 0 \\ 1 & 3 & 1 \\ 0 & 5 & b\end{array}\right]$જો $A^3=4 A^2-A-21 I$, જ્યાં $I$ કક્ષા $3 \times 3$ વાળો એકમ શ્રેણિક છે, તો $2 a+3 b=$.......... 
$f : N \rightarrow N , f( x )= x +(-1)^{ x -1}$ હોય તો $f^{-1}( x )=\ ..........$
જો$A + B + C = \pi ,$$\begin{vmatrix}{c\sin (A+B+C)} & {\sin B} & {\cos C} \\{-\sin B} & {0} & {\tan A} \\{\cos(A+B)} & {-\tan A} & {0}\end{vmatrix}$ નું મૂલ્ય ..........
વક્ર $x^{\frac{1}{3}}+y^{\frac{1}{3}}=a^{\frac{1}{3}} (a > 0)$ ના $\left(\frac{a}{8},\frac{a}{8}\right)$ બિંદુએ દોરતા સ્પર્શક દ્રારા કપાતા અંત : ખંડની લંબાઈના વર્ગનું મૂલ્ય $2$ હોય તો $a=\ ........$