MCQ
જો  $x = \sec \,\phi - \tan \phi,y = {\rm{cosec}}\phi+ \cot \phi,$ તો 
  • A
    $x = \frac{{y + 1}}{{y - 1}}$
  • $x = \frac{{y - 1}}{{y + 1}}$
  • C
    $y = \frac{{1 - x}}{{1 + x}}$
  • D
    એકપણ નહી

Answer

Correct option: B.
$x = \frac{{y - 1}}{{y + 1}}$
b
(b) We have $xy = (\sec \phi- \tan \phi)\,\,{\rm{(cosec}}\,\,\phi+ \cot \,\,\phi)$

$ = \frac{{1 - \sin \,\phi}}{{\cos \,\phi}}\,.\,\frac{{1 + \cos \,\phi}}{{\sin \,\phi}}$

$ \Rightarrow \,xy + 1 = \frac{{1 - \sin \,\phi+ \cos \,\phi- \sin \,\phi\,\cos \,\phi+ \sin \phi \cos \phi}}{{\cos \phi\sin \phi}}$

$= \frac{{1 - \sin \,\phi+ \cos \,\phi}}{{\cos \,\phi\sin \,\phi}}$…..$(i)$ 

$x - y = (\sec \,\phi- \tan \,\phi) - (\cos ec\,\phi+ \cot \,\phi)$ $ = \frac{{1 - \sin \,\phi}}{{\cos \,\phi}} - \frac{{1 + \cos \,\phi}}{{\sin \,\phi}}$

$= \frac{{\sin \,\phi- {{\sin }^2}\phi- \cos \,\phi- {{\cos }^2}\phi}}{{\cos \,\phi\,\sin \,\phi}}$

$ = \frac{{\sin \,\phi - \cos \,\phi- 1}}{{\cos \,\phi \,\sin \,\phi}}$…..$(ii)$

Adding $(i)$ and $(ii)$ we get,

$xy + 1 + (x - y) = 0$

$ \Rightarrow x = \frac{{y - 1}}{{y + 1}}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$n$ ની ન્યૂનતમ કિમત મેળવો કે જેથી $1 - \frac{2}{3} - \frac{2}{{{3^2}}} - .... - \frac{2}{{{3^{n - 1}}}} < \frac{1}{{100}}$ થાય 
$\frac{{{{( - 1 + i\sqrt 3 )}^{15}}}}{{{{(1 - i)}^{20}}}} + \frac{{{{( - 1 - i\sqrt 3 )}^{15}}}}{{{{(1 + i)}^{20}}}}$ = . . ..
જો $\sum \limits_{i=1}^{n}\left(x_{i}-a\right)=n$ અને $\sum \limits_{i=1}^{n}\left(x_{i}-a\right)^{2}=n a,(n, a>1)$ હોય તો અવલોકનો $x _{1}, x _{2}, \ldots, x _{ n }$ નું પ્રામાણિત વિચલન મેળવો 
જો સમીકરણ $ax^2 + x + b = 0$ નાં બીજ વાસ્તવિક અને જુદાં જુદાં હોય, તો સમીકરણ ${x^2} - 4\sqrt {ab} x\, + \,1\, = \,0$ ના બીજ કેવા હશે ?
જો ગણ $\left\{ {0,1,2,3, \ldots ,10} \right\}$ માંથી બે ભિન્ન સંખ્યાઓ લેવામાં આવે છે, તો તેમનો સરવાળો તેમજ તફાવતનું માન બંને $4 $ નો ગુણિત હોય તેની સંભાવના . . . . થાય. .
એક પરીક્ષામાં વિદ્યાર્થીએ $13$ પ્રશ્રોમાંથી $10$ પ્રશ્રોના ઉતર આપવાના છે. જો તેણે પ્રથમ $ 5$ પ્રશ્રોમાંથી ઓછામાં ઓછા $4$ પ્રશ્રોના ઉતર આપવાના હોય, તો તે ...... જુદા-જુદા પ્રકારે જવાબ આપી શકે.
છ પત્ર અને છ કવર પર $1$ થી $6$ સુધીના નંબર આપીને $1$ નંબરનો પત્ર $2$ નંબરના કવરમાં આવે તથા એક પણ નંબરનો પત્ર તે જ નંબરના કવરમાં ન આવે તે રીતે દરેક કવરમાં ફક્ત એક જ પત્ર કુલ ........ રીતે મૂકી શકાય.
જો $S_{k}=\sum_{r=1}^{k} \tan ^{-1}\left(\frac{6^{r}}{2^{2 r+1}+3^{2 r+1}}\right) $ હોય તો  $\lim _{k \rightarrow \infty} S_{k}$ મેળવો.
વર્તુળ ${x^2} + {y^2} - 8x - 8y - 4 = 0$ ને બહારથી સ્પર્શતા તથા $ x-$ અક્ષને પણ સ્પર્શતા હોય તેવા વર્તૂળોના કેન્દ્રો . . . . . પર આવેલ છે.