જો $x + y - z = 0,\,3x - \alpha y - 3z = 0,\,\,x - 3y + z = 0$ ને શૂન્યતર ઉકેલ હોય, તો $\alpha$ ની કિમત મેળવો.
  • A$-1$
  • B$0$
  • C$1$
  • D$-3$
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $A = \left[ {\begin{array}{*{20}{c}}
    p&{13}\\
    { - 13}&p
    \end{array}} \right]$ અને  $B = \left[ {\begin{array}{*{20}{c}}
    {4q}&{85}\\
    { - 2}&1
    \end{array}} \right]$  કે જ્યાં  $p,q \in N$ છે અને  $\left| A \right| = \left| B \right|$ અને  $p,q \in[1,1000]$ આપેલ હોય તો $(p,q)$ ની કુલ ક્રમયુક્ત જોડની મેળવો.
    View Solution
  • 2
    ધારો કે સમીકરણ સંહતિ $x+2 y+3 z=5,2 x+3 y+z=9,4 x+3 y+\lambda z=\mu$ ને અસંખ્ય ઉકેલો છે. તો $\lambda+2 \mu$=___________. 
    View Solution
  • 3
    શ્રેણિક $\left[ {\begin{array}{*{20}{c}}3&5&7\\2&{ - 3}&1\\1&1&2\end{array}} \right]$ નો વ્યસ્ત મેળવો.
    View Solution
  • 4
    જો $P$ અને $Q$ બે સમાન કક્ષાના સામાન્ય શ્રેણિક છે કે જેથી કોઈક $r > 1$ માટે $Q^r = I$ તો  $P^{-1}Q^{r-1}P -P^{-1}Q^{-1}P$ મેળવો.          (કે જ્યાં $I$ એ એકમ શ્રેણિક છે અને  $O$ શૂન્ય શ્રેણિક છે .)
    View Solution
  • 5
    સમીકરણની સંહતિ $x + y - z = 0, \, 3x - y - z = 0, \,x - 3y + z = 0$ ના ઉકેલની સંખ્યા મેળવો.
    View Solution
  • 6
    અહી $A=\left[a_{i j}\right]$ એ  $3 \times 3$ કક્ષાવાળો શ્રેણિક છે કે જ્યાં

    $a_{i j}= 1 , \quad\quad\text { if } i=j$

    $\quad\quad-x ,\quad \text { if }|i-j|=1$

    $\quad\quad2 x+1, $ અન્યથા

    વિધેય $f: \mathrm{R} \rightarrow \mathrm{R}$ એ  $\mathrm{f}(\mathrm{x})=\operatorname{det}(\mathrm{A})$ દ્વારા આપવામાં આવ્યું છે . તો $f$ ની $R$ પરની મહતમ અને ન્યૂનતમ કિમતનો સરવાળો મેળવો.

    View Solution
  • 7
    જો $2X - \left[ {\begin{array}{*{20}{c}}1&2\\7&4\end{array}} \right] = \left[ {\begin{array}{*{20}{c}}3&2\\0&{ - 2}\end{array}} \right]$, તો $X = . . .$
    View Solution
  • 8
    જો  ${\left\{ {\left( \begin{gathered}
      3\,\,1\,\,2 \hfill \\
      8\,\,9\,\,5 \hfill \\
      1\,\,\,1\,\,3 \hfill \\ 
    \end{gathered}  \right)\,\left( \begin{gathered}
      1\,\,3\,\,3 \hfill \\
      3\,\,2\,\,7 \hfill \\
      3\,\,7\,\,9 \hfill \\ 
    \end{gathered}  \right)\left( \begin{gathered}
      3\,\,8\,\,1 \hfill \\
      1\,\,\,9\,\,1 \hfill \\
      2\,\,5\,\,3 \hfill \\ 
    \end{gathered}  \right)} \right\}^2}\, = \,\left( \begin{gathered}
      a_1\,\,a_2\,\,a_3 \hfill \\
      b_1\,\,b_2\,\,b_3 \hfill \\
      c_1\,\,c_2\,\,c_3 \hfill \\ 
    \end{gathered}  \right)$ 

    હોય તો  $|a_2 - b_1| + |a_3 - c_1| + |b_3 - c_2|$ ની કિમત મેળવો.

    View Solution
  • 9
    $2\,\,\left| {\,\begin{array}{*{20}{c}}1&1&1\\a&b&c\\{{a^2} - bc}&{{b^2} - ac}&{{c^2} - ab}\end{array}\,} \right| = $
    View Solution
  • 10
    જો $\left| {\,\begin{array}{*{20}{c}}{{x^2} + x}&{x + 1}&{x - 2}\\{2{x^2} + 3x - 1}&{3x}&{3x - 3}\\{{x^2} + 2x + 3}&{2x - 1}&{2x - 1}\end{array}\,} \right| = Ax - 12$, તો $A$  મેળવો.
    View Solution