MCQ
જો $x{e^{xy}} = y + {\sin ^2}x$ ,તો $x = 0,{{dy} \over {dx}} = $
  • A
    $-1$
  • B
    $-2$
  • $1$
  • D
    $2$

Answer

Correct option: C.
$1$
c
(c) We are given that $x{e^{xy}} = y + {\sin ^2}x$

When $x = 0$, we get $y = 0$

Differentiating both sides with respect to $x$, we get

${e^{xy}} + x{e^{xy}}\left[ {x\frac{{dy}}{{dx}} + y} \right] = \frac{{dy}}{{dx}} + 2\sin x\cos x$

Putting $x = 0,\,y = 0$, we get $\frac{{dy}}{{dx}} = 1$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક સંચાર સંરચનામાં $n$ ભાગ આવેલા છે. દરેક ભાગ સ્વતંત્ર રીતે કામ કરે તેની સંભાવના $k$ છે. આખી સંચાર સંરચના ત્યારે જ કામ કરે જ્યારે તેના અડધાની વધુ ભાગ કામ કરતા હોય. $k$ ની કઈ કિંમત માટે $5$ ભાગવાળી સંચાર સંરચના $3$ ભાગવાળી સંચાર કરતા વધુ સારી રીતે કામ કરે $?$
જો $y = \sin x\sin 3x,$ તો ${y_n} = $
વિધાન $1$ : $I_n = \int^{1}_{0}(1-x^5)^ndx,$ તો $ \frac {I_{10}}{I_{11}}=\frac {55}{54}$
વિધાન $2$ : $u (x)$ અને $v (x)$ વિકલનીય વિધાનો હોય , તો $ \int u \ \ dv=uv-\int v \ \ du$
એક ચતુષ્ફલકનાં શિરોબિંદુઓ $O (0,0,0),A(1,2,1),B(2,1,3),C(-1,1,2)$ છે. બિંદુઓ $\text{O,A,B}$ થી અને $\text{A,B,C}$ થી ૨ચાતાં સમતલો વચ્ચેના ખૂણાનું મા૫ $....... .$
જો શ્રેણિક A એ સંમિત અને વિસંમિત બંને હોય, તો….....
જો A એ 2 કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય, તો A-1 નો નિશ્ચાયક _________ છે.
પ્રદેશ $\left\{(x, y): x^2+(y-2)^2 \leq 4\right.$, $\left.x^2 \geq 2 y\right\}$ નું ક્ષેત્રફળ $............$ છે.
જો કોઇ શૂન્યતર સદિશ $x$ માટે, $x\,.\,a = 0,\,\,x\,.\,b = 0$  અને $x\,.\,c = 0$ તો આપેલ પૈકી કયું વિધાન સત્ય છે.
જો $f(x)=\frac{2^x-2^{-x}}{2^x+2^{-x}}$ તો $f^{-1}(x) =...................$
$\int_{}^{} {\frac{{dx}}{{{e^x} + 1 - 2{e^{ - x}}}} = } $